શોધખોળ કરો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જળસંકટ દૂર, કેટલા ડેમ 100 ટકા ભરાયા ? જાણો

42 ડેમોમા 70 ટકાથી વધુ પાણી છે. જળાશયોમાં 60 ટકાથી વધુ જળસંગ્રહ છે. સરદાર સરોવર ડેમ હાલ ઓવરફ્લો થઇ રહ્યો છે તેમજ ઉકાઇ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગાંધીનગર: રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જળસંકટ દૂર થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે રાજ્યના 17 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે, જ્યારે 42 ડેમોમા 70 ટકાથી વધુ પાણી છે. જળાશયોમાં 60 ટકાથી વધુ જળસંગ્રહ છે. સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થયો હતો. તેમજ ઉકાઇ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના 17 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે જે ડેમો રૂલ લેવલ સુધી પહોંચી ગયા છે તેમાંથી પાણી છોડવામાં આવશે. ગયા વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે તમામ જળાશયોમાં પાણીનો 56 ટકા જથ્થો હતો, જ્યારે આ વખતે અત્યારે જ વિવિધ જળાશયોમાં 60 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. મુખ્યમંત્રી આપેલી જાણકારી પ્રમાણે રાજ્યમાં બે દિવસમાં વરસાદને કારણે 11 લોકોનાં મોત થયા છે, જ્યારે છ હજાર લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરતામાં ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Chaitar Vasava Statement : AAPના MLAએ abp અસ્મિતા સાથેની વાતચીતમાં ગઠબંધનને લઈને આપ્યું મોટુ નિવેદન
Israel Iran War Update: મહાયુદ્ધથી શેર માર્કેટમાં હાહાકાર, પ્રી-ટ્રેડિંગમાં શેર માર્કેટમાં જોરદાર કડાકો
Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન
Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
F-15 Fighter Jet Crash: ઈરાનનો દાવો- કુવૈતમાં તોડી પાડ્યું અમેરિકાનું F-15, જુઓ વીડિયો
F-15 Fighter Jet Crash: ઈરાનનો દાવો- કુવૈતમાં તોડી પાડ્યું અમેરિકાનું F-15, જુઓ વીડિયો
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
Ahmedabad: અમદાવાદના મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો અકસ્માત, દારૂના નશામાં બે વાહનોને મારી ટક્કર
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Israel-Iran યુદ્ધથી શેરબજારમાં ભારે ઉથલપાથલ... સેન્સેક્સ 1000 પોઈન્ટ તુટ્યો, 6 લાખ કરોડ સ્વાહા!
Israel-Iran યુદ્ધથી શેરબજારમાં ભારે ઉથલપાથલ... સેન્સેક્સ 1000 પોઈન્ટ તુટ્યો, 6 લાખ કરોડ સ્વાહા!
Samsung Galaxy S26ને ટક્કર આપે છે આ પાંચ શાનદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધી?
Samsung Galaxy S26ને ટક્કર આપે છે આ પાંચ શાનદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધી?
ક્રિકેટ બોર્ડ કાસ્ટિંગમાં કરિયર, કેવી રીતે બનશો ક્રિકેટ કેમેરામેન?
ક્રિકેટ બોર્ડ કાસ્ટિંગમાં કરિયર, કેવી રીતે બનશો ક્રિકેટ કેમેરામેન?
Embed widget