શોધખોળ કરો

ગુજરાતમાં 1 ઓગસ્ટથી લોકડાઉન અંગે લેવાશે શું મોટો નિર્ણય ? રૂપાણી કરશે એક-બે દિવસમાં જાહેરાત

ગુજરાતમાં 200 થિયેટરો પાંચ મહિનાથી સંપૂર્ણ બંધ છે. અનલોક 3 હેઠળ થિયેટરો ખોલવા ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાવી દેવામાં આવ્યો છે.

અમદાવાદઃ કોરોના વાઈરસના કારણે દેશભરમાં  જાહેર કરાયેલા લોકડાઉન પછી મોદી સરકારે 1 જૂનથી લોકડાઉનમાં રાહતો આપીને છૂટછાટો આપવાની શરૂઆત કરી હતી. બે મહિનામાં બે તબક્કામાં મોદી સરકારે સંખ્યાબંધ છૂટછાટો આપી છે. ગુજરાત સરકારે પણ એ પ્રમાણે છૂટછાટો આપી છે. મોદી સરકારના નિર્દેશ પ્રમાણે ગુજરાતમાં અનલૉક 2નો અમલ 31 જુલાઈ સુધી કરાયો છે. 1 ઓગસ્ટ ને શનિવારથી લોકડાઉનના નવા નિયમો આવશે.  મોદી સકરાર લોકડાઉનમાં વધુ છૂટછાટો આપીને અનલોક 3ની તૈયારીઓ સરકાર કરી રહી છે. આ અનલોક 3માં મોદી સરકાર જિમ્નેશિયમ, મલ્ટિપ્લેક્સ અને થિયેટરો શરૂ કરવાની મંજૂરી આપે એવી શક્યતા જોવાઈ રહી છે. ગુજરાતમાં પણ આ જ રીતે જિમ્નેશિયમ, મલ્ટિપ્લેક્સ અને થિયેટરો શરૂ કરવાની મંજૂરી મળે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જિમ્નેશિયમ, મલ્ટિપ્લેક્સ અને થિયેટરો શરૂ કરવાની મંજૂરી આપીને તેમના માટે લોકડાઉન હટાવી લેવાનો મોટો નિર્ણય એક-બે દિવસમાં જાહેર કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મલ્ટિપ્લેક્સ અને થીએટરોને 25 ટકા ટિકિટો વેચવાની શરતે  ખોલવા માટેની પરવાનગી આપવામાં આવી શકે છે. ગુજરાતમાં 200 થિયેટરો પાંચ મહિનાથી સંપૂર્ણ બંધ છે. અનલોક 3 હેઠળ થિયેટરો ખોલવા ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાવી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકાર ઓગસ્ટથી અનલૉક-3ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપી શકે છે. ખાસ કરીને અનલૉક-3માં મલ્ટિપ્લેક્સ, સિંગલ સિનેમા હૉલ અને જિમ ખોલવાની મંજૂરી મળી શકે છે. દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget