શોધખોળ કરો

ગુજરાતમાં ઠંડીને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?

નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તો પાટનગર ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગાંધીનગરઃ આગામી દિવસોમાં ગુજરાતમાં લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ સામાન્ય ઠંડી રહેશે. બે દિવસ બાદ કડકડતી ઠંડીમાં લોકોને રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનની દિશા બદલાતા 2 દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે. જેને લઈ હાડ થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે.

સાથે જ હવામાન વિભાગે કહ્યું હતું કે  હાલ કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું.  નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તો પાટનગર ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

દ્વારકાના દરિયામાં ભારતીય જળ સીમા પાસેથી 7 માછીમારોનું અપહરણ

દ્વારકાના ઓખા બંદરમાં ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સાથે 7 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.  માછીમારો બોટ લઈ અહીં માછીમારી કરવા આવે છે. ત્યારે માછીમારોની બોટ માછીમારી કરવા દરીયામાં ગયા હતા ત્યારે પાકિસ્તાની એજન્સી દ્વારા બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. તુલસી મૈયા નામની બોટનું અપહરણ કરવામાં આવ્યું છે.  

ઓખા બંદરની તુલસી મૈયા નામની  બોટ તા ૧૮.૦૧.૨૨ ના રોજ ઓખાથી માછીમારી કરવા માટે ગઈ હતી. આ બોટમાં સાત ખલાસી ક્રુ મેમ્બર માછીમારી કરવા ગયા હતા. જે બોટનું એન્જિન દરિયા અંદર ખરાબ થઈ જતા દરિયામાં ફસાઈ હતી. ત્યારે આજ રોજ તા.28.01.2020 ના રોજ પાકીસ્તાની એજન્સી દ્વારા 7 ખલાસી સાથે આ બોટનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. દરીયા અંદર મુસીબતમાં ફસાયેલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. 

ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન

પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક

અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........

Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી

એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ

SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર

શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish । એજન્ટોનો 'દાખલો' । abp AsmitaNorth Gujarat । કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે ઈંટોનું ઉત્પાદન કરતા માલિકોને નુકસાનGujarat Weather । 2 દિવસની રાહત બાદ રાજ્યમાં ફરી કાળઝાળ ગરમી વર્તાઈSurat News । સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર જોખમી દ્રશ્યો આવ્યા સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન

Kesar Mango:માવઠાની  કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત

Cooking Method: નોન સ્ટીકમાં બનાવી રહ્યા છો રસોઈ તો  ICMR પાસેથી જાણી લો કેટલી મોટી ભૂલ કરી રહ્યા છો તમે, જાણો ક્યા વાસણ છે બેસ્ટ

Vodafone Idea Q4 Results: વોડાફોન આઈડિયાએ જાહેર કર્યું ચોથા ક્વાર્ટરનું પરિણામ, કંપનીને 7675 કરોડ રૂપિયાનું નુકસાન

Embed widget