શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કયા 8 IPS અધિકારીઓની નિમણૂંક, કયા અધિકારીને ક્યાં અપાયું પોસ્ટિંગ? જુઓ લિસ્ટ
ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં તેમને વિભાગીય પોલીસ અધિકારી તરીકે વિવિધ સ્થળોએ નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત 15 ડીવાયએસપીની પણ બદલીના આદેશ અપાયા છે.
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર તેને રોકવા તમામ પ્રયત્નો કરી રહી છે. ગુજરાત સરકાર એક પછી એક અધિકારીઓની બદલીના આદેશ કરી રહી છે ત્યારે ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં તેમને વિભાગીય પોલીસ અધિકારી તરીકે વિવિધ સ્થળોએ નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત 15 ડીવાયએસપીની પણ બદલીના આદેશ અપાયા છે.
ગુજરાત કેડરમાં ફાળવાયેલા 8 આઈપીએસ અધિકારીઓને તેમની તાલીમ હૈદરાબાદ બાદ ખાતે પૂર્ણ થતાં રાજ્યના પોલીસ દળમાં જોડાયા છે. ગુજરાત સરકારે આ આઠ આઈપીએસ અધિકારીઓને વિભાગીય પોલીસ અધિકારી તરીકે વિવિધ સ્થળોએ નિમણૂંક આપવામાં આવી છે.
શેફાલી બરવાલ (બેચ 2016) - ASP દાહોદ
ડો લવિના સિંહા (બેચ 2017) - ASP વિરમગામ
અભય સોની (બેચ 2017) - ASP અમરેલી
સુશીલ અગ્રવાલ (બેચ 2017) - ASP પાલનપુર
હસન સાફિન મુસ્તુફાઅલી (બેચ 2018) - ASP ભાવનગર
પૂજા યાદવ (બેચ 2018) - ASP થરાદ
વિકાસ સુંડા (બેચ 2018) - ASP ભરૂચ
ઓમ પ્રકાશ જાટ (બેચ 2018) - ASP વેરાવળ
ગુજરાત સરકારે આ ઉપરાંત 15 જેટલા ડીવાયએસપીના પણ બદલીના આદેશ કર્યાં છે.
એ આર જનકાંત - ACP, સ્પેશ્યલ બ્રાંચ, અમદાવાદ
કલ્પેશ ચાવડા - DySP, ખેડા
વી જે રાઠોડ - DySP, IB ગાંધીનગર
એમ એચ ઠાકર - DySP, IB ભાવનગર
એસ કે વાળા - DySP, વડોદરા રૂરલ
ડી પી વાઘેલા - ACP, એન્ટી કરપ્શન બ્યુરો, અમદાવાદ
બી એસ વ્યાસ - DySP, અમદાવાદ રૂરલ
એસ એચ સારડા - DySP, SC/ST સેલ, દ્વારકા
શ્રુતિ એસ મહેતા - DySP, IB સ્પેશ્યલ બ્રાંચ ગાંધીનગર કમીશ્નરેટ
એસ એસ ગઢવી - ACP, એન્ટી કરપ્શન બ્યુરો, વડોદરા
એમ બી સોલંકી - DySP, જામનગર
ડી વી બસીયા - ACP ક્રાઈમ રાજકોટ
ડી જી ચૌધરી - DySP, IB સ્પેશ્યલ બ્રાંચ ગાંધીનગર કમીશ્નરેટ
બી વી ગોહીલ - DySP પોલીસ ટ્રેઈનિંગ જુનાગઢ
ડી પી ચુડાસમા - ACP ક્રાઈમ અમદાવાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement