શોધખોળ કરો

સૌરાષ્ટ્ર-કચ્છની 5 વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસે ક્યા દાવેદારોનાં નામ કર્યાં નક્કી ? જાણો મોટા સમાચાર

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જાહેર થતાં કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાનો ધમધમાટ શરૂ થયો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતીએ મંગળવારે દિવસભર બેઠકો યોજી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જાહેર થતાં કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાનો ધમધમાટ શરૂ થયો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતીએ મંગળવારે દિવસભર બેઠકો યોજી હતી. બુધવારે પણ આ બેઠકો ચાલુ રહી હતી અને બેઠક દીઠ વર્તમાન રાજકીય-સામાજીક સિૃથતીનો અંદાજ મેળવાયો હતો. આ બે દિવસની ક્વાયત પછી આઠેય બેઠકોના ઉમેદવારોના નામોની પેનલ બનાવી હાઇકમાન્ડને મોકલી આપવામાં આવશે. કોંગ્રેસનાં સૂત્રોના મતે, કોંગ્રેસે પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ બેઠકો માટે ત્રણ-ત્રણ ઉમેદવારોની પેનલ નક્કી કરી છે. આ પૈકી સૌરાષ્ટ્રની ધારી બેઠક માટે સુરેશ કોટડિયા, પ્રદિપ બગરિયા અને જેનીબેન ઠુંમરનાં નામ નક્કી કરાયાં છે જ્યારે મોરબી બેઠક માટે જયંતિભાઇ જયરાજ ચિખલિયા, કિશોર ચિખલિયા, મનોજ પનારાનાં નામ નક્કી કરાયાં છે. લિંબડી બેઠક માટે કલ્પનાબેન ધોલિયા ,ચેતન ખાચર , ભગીરથ રાણા જ્યારે ગઢડા : મોહનભાઇ સોલંકી, મુકેશ શ્રીમાળી, જગદીશ ચાવડા જ્યારે અબડાસા બેઠક માટે વિસનજી પાંચાણી, નવલસિંહ જાડેજા, પી.સી. ગઢવી, રમેશ પટેલના નામની પેનલ બનાવી છે. આ પેનલનાં નામ કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને દિલ્હીથી ટૂંક સમયમાં તેની જાહેરાત કરાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Embed widget