શોધખોળ કરો

ગુજરાતમાં કઈ જગ્યાએ વીજળી પડતા મહિલા સહિત બે બળદના થયા મોત?

નેત્રંગના નાના જાંબુડા ગામે વીજળી પડતા મહિલા અને બે બળદના મોત થયા છે. ધોધમાર વરસાદ પડતા વરસાદથી બચાવવા બળદોને ઝાડ નીચેથી છોડાવવા જતા વીજળી પડી હતી.

નેત્રંગઃ ગુજરાતમાં કેટલાક દિવસથી ફરીથી અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે નેત્રંગના નાના જાંબુડા ગામે વીજળી પડતા મહિલા અને બે બળદના મોત થયા છે. ધોધમાર વરસાદ પડતા વરસાદથી બચાવવા બળદોને ઝાડ નીચેથી છોડાવવા જતા વીજળી પડી હતી. મુંગા પશુને વરસાદથી બચાવા જતા 50 વર્ષીય સુક્લિબેન મગનભાઈ વસાવા નામના મહિલાનું મોત થયું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે સુરત જિલ્લાના ચેરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં બપોરે 2 કલાકમાં જ આભ ફાટ્યુ હોઈ તેમ અધધધ 11 ઈંચ વરસાદ ઝીંકાતા પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. રસ્તાઓ, ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. માંગરોળ તાલુકામાં પણ ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદી પાણી પડ્યુ છે. ફલંડ કંટ્રોલના પ્રવક્તના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજા શાંત થઈ ગયા હતા.ધોધમાર વરસાદના બદલે છુટોછવાયો વરસાદ નોંધાતો હતો. જોકે હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી. જેમાં કેટલાક પોકેટમાં દેમાર વરસાદ વરસી શકે તેમ છે. આ આગાહી વચ્ચે સુરત જિલ્લાના હવામાનમાં પલ્ટો આવ્યો હતો. વાદળછાયુ વાતાવરણ નોંધાયું હતું. બપોર સુધીમાં છુટોછવાયા વરસાદના ઝાપટા પડતા હતા. જોકે બપોર બાદ મેઘરાજા આક્રમક બન્યા હતા. જેમાં ઉમરપાડા તાલુકામાં બપોરે 2થી 4ના બે કલાકમાં જ મેઘરાજા આક્રમક બનીને વરસતા 11 ઈંચ વરસાદ ખાબકતા તાલુકો પાણીથી તરબોળ થઇ ગયો હતો. આ સિવાય માંગરોળ તાલુકામાં બપોરે 12 થી 4 વાગ્યા સુધીના ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઓલપાડ અને પલસાણા તાલુકાને બાદ કરતા બાકીના તાલુકામાં મેઘરાજા વરસ્યા હતા. સુરત શહેરમાં પણ વાદળીયા હવામાન વચ્ચે સામાન્ય વરસાદના ઝાપટા પડયા હતા. ઉમરપાડામાં 11.00 ઈંચ, માંગરોળમાં 5.50 ઇંચ, બારડોલીમાં 1.00 ઇંચ, મહુવામાં 0.75 ઇંચ અને કામરેજમાં 0.07 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget