શોધખોળ કરો

Women Reservation in Jobs: કેન્દ્ર અને રાજ્ય ક્ષેત્રની સરકારી નોકરીઓ માટે મહિલાઓને કેટલું મળે છે અનામત?

ઘણી સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલીક જગ્યાઓ પહેલાથી જ અનામત છે.  ઉપરાંત છૂટાછેડા લીધેલ મહિલા ઉમેદવારો અને વિધવા મહિલા ઉમેદવારો માટે પણ બેઠકો અનામત રાખવામાં આવે  છે. આ જગ્યાઓ પર માત્ર મહિલાઓની નિમણૂક કરવામાં આવે છે.

Women Reservation in Government Jobs: સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા દર વર્ષે વિવિધ પોસ્ટ્સ પર નોકરીઓ માટે ભરતીની  જાહેરાત કરવામાં આવે છે. આ વિવિધ ભરતીઓમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને અલગથી અનામત આપવામાં આવે છે. આ અનામત દ્વારા મહિલાઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં પોસ્ટની વય મર્યાદામાં છૂટછાટનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ દ્વારા હવે દેશની સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે સંસદ સિવાય મહિલાઓને સરકારી નોકરીઓમાં પણ અનામત આપવામાં આવે છે. આ અનામત દ્વારા મહિલાઓને દરેક ક્ષેત્રમાં પુરૂષોની સમકક્ષ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી મહિલાઓ પણ દેશના વિકાસમાં સમાન ભૂમિકા ભજવી શકે.

ઘણી સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલીક જગ્યાઓ પહેલાથી જ અનામત છે.  ઉપરાંત છૂટાછેડા લીધેલ મહિલા ઉમેદવારો અને વિધવા મહિલા ઉમેદવારો માટે પણ બેઠકો અનામત રાખવામાં આવે  છે. આ જગ્યાઓ પર માત્ર મહિલાઓની નિમણૂક કરવામાં આવે છે.

આ સાથે મહિલાઓને નોકરી કરતી વખતે ઉપલી વય મર્યાદામાં પણ નિયમો મુજબ છૂટ આપવામાં આવે છે.

સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે વર્ગ મુજબ અનામત પણ આપવામાં આવે છે.

આ સાથે વિવિધ સરકારી નોકરીઓ માટે અરજી કરતી વખતે મહિલાઓની ફી શૂન્ય રાખવામાં આવી છે.

નિમણૂક બાદ મહિલાઓને તેમના હોમ ટાઉનમાં પોસ્ટિંગ પણ આપવામાં આવે છે.

આ બધા સિવાય દેશની રાજ્ય સરકારો સરકારી નોકરીઓમાં મહિલાઓને અલગ-અલગ અનામત આપે છે. આમાં મહિલાઓ માટે નોકરીઓની સંખ્યામાં અનામત, વય મર્યાદામાં છૂટછાટ વગેરે આપવામાં આવે છે. ઘણા રાજ્યોમાં, વિવિધ સરકારી નોકરીઓમાં પણ  મહિલાઓ માટે 30 ટકાથી 35 ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે.

 આ પણ વાંચો 

Canada Visa Service Suspend: ભારત સરકારે લીધો મોટો નિર્ણય, કેનેડાના લોકો માટે વિઝા સર્વિસ કરાઇ બંધ

વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, જૂનાગઢમાં ગરબાની પ્રક્ટિસ કરતાં કરતાં યુવાન ઢળી પડ્યો

Chandrayan 3: ચંદ્ર પર ફરી થઈ સવાર! શું વિક્રમ અને પ્રજ્ઞાન જાગશે? ઈસરોએ કરી ખાસ તૈયારી

Sukha Duneke: પંજાબના ગેંગસ્ટર સુખા દુનેકેની કેનેડામાં હત્યા, હુમલાખોરોએ 15 ગોળીઓ ચલાવી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget