શોધખોળ કરો

હવે મોબાઇલ પર સરળતાથી વાંચી શકાશે સામાન્ય બજેટ, જાણો કેવી રીતે બનશે સરળ?

Union Budget App ની મદદથી યુજર્સ બજેટના ડોક્યુમેન્ટ સર્ચ કરી શકે છે. સાથે જ આ ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ પણ કરી શકે છે. યુજર્સની સુવિધા માટે આ એપ હિંદી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.

  નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણામત્રી નિર્મલા સિતારમણ સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં જ નાણામંત્રીએ યુનિયન બજેટ માટેની મોબાઇલ એપ લોંચ કરી હતી. એપને આર્થિક મામલાના વિભાગની દેખરેખ હેઠળ રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર તરફથી ડેવલપ કરવામાં આવી છે. આ મોબાઇલ એપના માધ્યમથી સાંસદો ઉપરાંત કોઈ ફણ ડિજિટલી બજેટ ડોક્યુમેન્ટ્સ સરળતાથી વાંચી શકે છે. બજેટ પહેલા યુનિયન બજેટ મોબાઇલ એપને કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા લોંચ કરવામાં આવી છે. કોરોના કાળમાં બજેટ પેપર્સની પ્રિન્ટ કાઢવામાં આવી નથી. આજે નાણામંત્રી બજેટ ભાષણ પૂરું થયા બાદ બજેટ પેપર એપ પર ઉપલબ્ધ થશે. Union Budget Appમાં શું છે ખાસ Union Budget Appની મદદથી યુજર્સ બજેટના ડોક્યુમેન્ટ સર્ચ કરી શકે છે, તેમજ ડાઉનલોડ પણ કરી શકે છે. એટલું જ નહીં, આની પ્રિન્ટ ફણ કાઢી સકાશે. આ સાથે જરૂરી એક્સર્ટનલ લિંક અને કન્ટેન્ટ ટેબલ પણ ઉપલબ્ધ છે. યુજર્સની સુવિધા માટે આ એપ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે. તમામ 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજ, જેમાં વાર્ષિય નાણાકીય વિવરણ, અનુદાનની માંગ અને વિત્ત વિધેયક મોબાઇલ એપ પર ઉપલબ્ધ થશે. એપ કેવી રીતે કરશો ડાઉનલોડ Union Budget App એન્ડ્રાઇડ યુઝર Google Play Store પર જઈને ડાઉનલોડ કરી શકે છે. જ્યારે એપલ આઇફોન યુઝર iOS પર Apple એપ સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરી શકે છે. આ સાથે જ કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ www.Indiabudget.Gov.In પરથી પણ બજેટ ડાઉનલોડ કરી શકો છો.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન
આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget