શોધખોળ કરો

Omicron Variant: ઓમિક્રોન ટેસ્ટિંગ માટે ICMRએ બનાવી કિટ, 2 કલાકમાં મળશે રિઝલ્ટ

Omicron Variant :આઇસીએમઆર (ICMR)એ વૈજ્ઞાનિકોને ઓમિક્રોન વેરિયન્ટની ટેસ્ટિંગ કિટ તૈયાર કરી છે. આ કિટ દ્રારા માત્ર બે કલાકમાં ઓમિક્રોનના સંક્રમણની માહિતી મેળવી શકાશે.

 Omicron Variant:દેશમાં ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો સતત વધી રહ્યો છે. આ દરમિયાન આઇસીએમઆર(ICMR)ના વૈજ્ઞાનિકોએ ઓમિક્રોન વેરિયન્ટની તપાસ માટે એક કિટ વિકસિત કરી છે. ઓમિક્રોન ટેસ્ટિંગ માટે આ કિટ પૂર્વોત્તરના વિસ્તાર ચિકિત્સા અનુસંધાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ બનાવી છે. કોઈ વ્યક્તિ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી પીડિત છે કે, કેમ તે ચકાસવા માટે આ કિટ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. આ કિટ દ્વારા માત્ર બે કલાકમાં ઓમિક્રોન ઈન્ફેક્શનને શોધી શકાય છે.

જણાવવામાં આવી રહ્યું છે કે લેબમાં ટેસ્ટિંગ દરમિયાન આ કિટના પરિણામો 100% સચોટ હોવાનું જાણવા મળ્યું છે. હવે તેના પરિણામોનું નેશનલ વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટ, પુણેમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કિટ હવે RMRC ડિબ્રુગઢની ડિઝાઇનના આધારે તૈયાર કરવામાં આવશે. ઓમિક્રોન ચેપ પરીક્ષણ માટે કીટ બનાવવાની જવાબદારી કોલકાતા સ્થિત બાયોટેક કંપની GCC બાયોટેકને આપવામાં આવી છે. આશા છે કે આ કિટ આગામી એક સપ્તાહમાં બજારમાં આવી જશે.

આ કિટ એવા સમયે વિકસાવવામાં આવી છે જ્યારે દેશભરના ઘણા રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં આવા સંક્રમણની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. આ જ ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ પણ વાંચો

UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Embed widget