શોધખોળ કરો

Bhavnagar News: વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ ગુમાવી જિંદગી, એસિડ ગટગટાવી ટૂંકાવ્યું જીવન

ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ જિંદગી ગુમાવી છે. એસિડ પીને આપઘાત કરતા ચકચાર મચી ગઇ. જાણીએ શું છે મામલો

Bhavnagar News: ભાવનગર શહેરમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ  જીવ ગુમાવ્યો છે.શહેરના ઘોઘા રોડ કૈલાસ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ બારૈયા નામના વ્યક્તિએ વ્યાજ ખોરના ત્રાસથી એસિડ ગટગટાવીને જીવન ટૂંકાવ્યું. 4 વર્ષ પહેલા 2 લાખ 80 હજાર રૂપિયા વ્યાજ પેટે લીધા હતા, જે રકમની 11 લાખ રૂપિયાની માંગ સાથે વ્યાજખોરે જમીન પણ  પચાવી પાડી હોવાની  ફરિયાદ કરી હતી.  ઘટના બાદ લઈ હોઈદડ ગામના વ્યાજખોર પિતા અનેપુત્ર સામત ભાઈ ખરગસીયા અને જેયશ ખરગસીયા વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં કાયદાના  ડર વગર બેફામ રીતે  વ્યાજખોરો પઠાણી વસૂલી કરતા હોય તેવા કિસ્સા છાશવારે બની રહ્યાં છે.

IPSના પત્નીએ  ઘરે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી 

અમદાવાદના  થલતેજ વિસ્તારમાં IPS અધિકારીના પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે થલતેજમાં આવેલા તેમના નિવાસ સ્થાન પર જઈ વધુ તપાસ હાથ ધરી છે.   IPS અધિકારી આર.ટી.સુસરાના પત્નીના આપઘાતનું કારણ સામે નથી આવ્યું. બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.  મૃતક મહિલાના પતિ હાલ વલસાડ મરીન સિક્યુરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે. 

IPSના પત્નીએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તે અંગેનું કોઇ કારણ સામે આવ્યું નથી. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં  આવ્યો છે. હાલ આ અંગે પોલીસે ઘરમાં તપાસ હાથ ધરી અને સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે.

સમગ્ર અહેવાલ અનુસાર,  IPS આર.ટી.સુસરાના પત્ની શાલુબેને આપઘાત કર્યો છે. એક મહિના પહેલા જ લગ્નની 31મી વર્ષગાંઠ ઉજવ્યા બાદ હવે તેમણે અચાનક જીવન ટૂંકાવી છે. આ તરફ હજી સુધી આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાને લઈ બોડકદેવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.  શાલુબેનની ઉંમર 47 વર્ષ હતી.  બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો છે. 

ગઈકાલે સુરતમાં લગ્ન પ્રસંગે ગયા હતા, ત્યાંથી પરત આવ્યા બાદ આ ઘટના બની છે.  આપઘાત કરવાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. શાલુબેન અને  IPS સુસરા સુરત લગ્ન પ્રસંગમાં સાથે હતા. ગઈકાલે સુરતથી સુસરા વહેલા આવી ગયા હતા, જોકે શાલુ બેન રાત્રે આવ્યા હતા.   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Shefali Jariwala Passed Away: ‘કાંટા લગા’ ફેમ  શેફાલી જરીવાલાનું નિધન, કાર્ડિયાક અરેસ્ટે લીધો ભોગ

Shefali Jariwala Death: શેફાલી જરીવાલાના નિધન બાદ તેમની  અંતિમ પોસ્ટ થઇ વાયરલ, વાંચી ફેન્સ હચમચી ગયા

છ વર્ષ પછી ચીન-ભારત સમાધાન: રાજનાથ સિંહે SCO માંથી સુખદ સમાચાર આપ્યા, જાણો શું નિર્ણય લેવાયો

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, ટ્રમ્પની જાહેરાત બાદ શું ભારત સાથે થશે ટ્રેડ ડીલ કે પછી....
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, ટ્રમ્પની જાહેરાત બાદ શું ભારત સાથે થશે ટ્રેડ ડીલ કે પછી....
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJ વાગ્યું, હાથી ભાગ્યા !
Hun To Bolish : હું તો બોલીશ : ડેરીમાં ડખાની થપ્પડ !
Hun To Bolish : હું તો બોલીશ : નેતાજીનું કૌભાંડી પરિવાર?
Tapi News: તાપી જિલ્લાના વરજાખણમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
Ahmedabad CCTV Footage: અમદાવાદમાં ગુંડાતત્વોનો આતંક, પાંચથી છ શખ્સોએ યુવકને માર્યો માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shefali Jariwala Passed Away: ‘કાંટા લગા’ ફેમ  શેફાલી જરીવાલાનું નિધન, કાર્ડિયાક અરેસ્ટે લીધો ભોગ
Shefali Jariwala Passed Away: ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું નિધન, કાર્ડિયાક અરેસ્ટે લીધો ભોગ
Shefali Jariwala Death: શેફાલી જરીવાલાના નિધન બાદ તેમની  અંતિમ પોસ્ટ થઇ વાયરલ, વાંચી ફેન્સ હચમચી ગયા
Shefali Jariwala Death: શેફાલી જરીવાલાના નિધન બાદ તેમની અંતિમ પોસ્ટ થઇ વાયરલ, વાંચી ફેન્સ હચમચી ગયા
છ વર્ષ પછી ચીન-ભારત સમાધાન: રાજનાથ સિંહે SCO માંથી સુખદ સમાચાર આપ્યા, જાણો શું નિર્ણય લેવાયો
છ વર્ષ પછી ચીન-ભારત સમાધાન: રાજનાથ સિંહે SCO માંથી સુખદ સમાચાર આપ્યા, જાણો શું નિર્ણય લેવાયો
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, ટ્રમ્પની જાહેરાત બાદ શું ભારત સાથે થશે ટ્રેડ ડીલ કે પછી....
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, ટ્રમ્પની જાહેરાત બાદ શું ભારત સાથે થશે ટ્રેડ ડીલ કે પછી....
Heavy Rain Alert: 3 જૂલાઈ સુધી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, સાત દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી

રથયાત્રાની વચ્ચે પહોંચી એમ્બ્યુલન્સ, લાખોની ભીડમાં 1500 સ્વયંસેવકોએ આપ્યો રસ્તો, સામે આવ્યો VIDEO

ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા બાદ પુત્ર દિગ્વિજયની ધરપકડ, સરપંચની ચૂંટણી જીત્યાના 2 દિવસ બાદ કાર્યવાહી

કામની વાતઃ શું નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ઘટશે? બે દિવસમાં સરકાર લેશે મોટો નિર્ણય, PPF અને SSY પર....

Embed widget