શોધખોળ કરો

Fact Check: ભારતને UNSCમાં મળી ગયું છે વીટો પાવર,જાણો શું છે વાયરલ પોસ્ટનું સત્ય

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતને UNSCમાં વીટો પાવર મળ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં કેટલી સત્ય છે જાણીએ

Fact Check: આજકાલ, સોશિયલ મીડિયા પર ખોટા દાવાઓ સાથે કંઈપણ રજૂ કરવું ખૂબ જ સરળ છે. જો કે, તે ઘણું નુકસાન પણ કરે છે અને જોખમી છે. ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. આ નકલી સમાચારો સામે તમને ચેતવણી આપવા માટે, અમે  Fact Check લાવ્યા છીએ. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં વીટો પાવર મળ્યો છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જોકે આ દાવાને તપાસ્યા બાદ તેને  સંપૂર્ણપણે ખોટો સાબિત કરવામાં આવ્યો છે.

શું થઇ રહ્યું છે વાયરલ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતને UNSCમાં વીટો પાવર મળ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આવી જ એક પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, 'ભારતને વીટો પાવર સાથે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળ્યું છે. અગાઉ માત્ર પાંચ દેશોને આ  દરજ્જો મળ્યો છે. . હવે છ દેશો છે. હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

 કારણ કે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હતી અને તેને યુએનએસસીમાં ભારતને વીટો પાવર મળવા સાથે જોડવામાં આવી રહી હતી, અમે આ દાવાની તપાસ કરવાનું નક્કી કર્યું છે. આ તપાસ દરમિયાન, જ્યારે અમે ગૂગલ પર સર્ચ કર્યું, તો અમને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર વેબસાઇટ પર UNSCના કાયમી સભ્યોની સૂચિ મળી. તેમાં ફક્ત પાંચ દેશોના નામ હતા, જે પહેલાથી અસ્તિત્વમાં છે. તેમાં જે પાંચ દેશોના નામ મળ્યા છે તે ચીન, ફ્રાન્સ, રશિયા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. આ યાદીમાં ભારતનું નામ ક્યાંય નહોતું. આના પરથી સ્પષ્ટ થયું કે યુએનએસસીમાં માત્ર પાંચ દેશો પાસે વીટો પાવર છે.

આખરે ફેક ચેકનું શું છે તારણ

આખરે મીડિયા હાઉસ દ્રારા કરવામાં આવેલી તથ્ય તપાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટને લઈને કરવામાં આવેલો દાવો ખોટો છે. ભારતને હજુ પણ UNSCમાં કાયમી સભ્યપદ નથી મળ્યું કે તેને વીટો પાવર પણ મળ્યો નથી. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી હતી, તેથી લોકોને આવી કોઈપણ પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Embed widget