શોધખોળ કરો

IND Vs AUS: કોવિડ-19ના મામલા વધતા ટેસ્ટ મેચ પર ઉભો થયો ખતરો, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહી આ મોટી વાત

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોકલે કહ્યું, અમે મેડિકલ એક્સપર્ટના સંપર્કમાં છીએ.

સિડનીઃ  ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કોરોના વાયરસના નવા મામલા આવતાં બોર્ડર-ગાવસ્કર સીરિઝની ત્રીજી ટેસ્ટને લઈ સૌની ચિંતા વધી ગઈ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી સિડની ટેસ્ટ પર કોઇ ખતકો નહીં હોવાનો ભરોસો અપાવ્યો છે. સિડનીમાં શુક્રવારે કોરોના સંક્રમણના નવા 28 મામલા સામે આવ્યા હતા અને ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી અહીં રમાવાની છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોકલે કહ્યું, અમે મેડિકલ એક્સપર્ટના સંપર્કમાં છીએ. અમે ખેલાડીઓને પૂરા સત્ર દરમિયાન બાયો બબલમાં રાખ્યા છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. સિડની ટેસ્ટને લઇ કોઇ અનિશ્ચતતા છે ? તેવો પ્રશ્ન પૂછવામાં આવતાં તેના જવાબમાં કહ્યું, મને નથી લાગતું. તેથી તો અમે બાયો બબલ બનાવ્યું છે. મહિલા બિગ બેશ લીગ, બિગ બેશ લીગ,  બીસીસીઆઈ અને ઓસ્ટ્રેલિયન ટીમે તમામ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કર્યુ છે. સિડનીમા નવા મામલાને જોતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને ફોક્સ ક્રિકેટરના કમેંટેટર બ્રેટ લીએ ઉત્તર સિડની સ્થિત પોતાના ઘરે પરત ફરવાનો ફેંસલો કર્યો હતો. ટેલીકાસ્ટ ટીમના  સિડનીમાં રહેતા બે સભ્યો ઘરે પરત ફર્યા છે.
બાઈડેનની ટીમમાં આ પટેલની સહાયક પ્રેસ સચિવ તરીકે થઈ પસંદગી, જાણો કોણ છે World Coronavirus Update: વિશ્વમાં સતત ત્રીજા દિવસે સાત લાખથી વધુ કેસ નોંધાયા, જુઓ ટોપ-5 દેશોનું લિસ્ટ ગુજરાતમાં હજુ પડેશ ગાત્રો થીજાવતી ઠંડી, નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 ની પહેલી જ મેચ પર સંકટના વાદળો! RCB vs SRH મેચ રમાશે કે નહીં? BCCI ની ચિંતા વધી
IPL 2026 ની પહેલી જ મેચ પર સંકટના વાદળો! RCB vs SRH મેચ રમાશે કે નહીં? BCCI ની ચિંતા વધી
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
T20 World Cup 2026 માં કિસ્મતે ના આપ્યો સાથ, એક પણ મેચ ના રમી શક્યા આ 5 ખેલાડી
T20 World Cup 2026 માં કિસ્મતે ના આપ્યો સાથ, એક પણ મેચ ના રમી શક્યા આ 5 ખેલાડી
"મેં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખતા શીખવ્યું છે!" જાણો કયા પાકિસ્તાની બોલરે કર્યો આવો મોટો દાવો

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget