શોધખોળ કરો

મહારાષ્ટ્રના બુલઢાણામાં ટ્રક  અકસ્માતમાં 13 લોકોના મોત,  અનેક ઘાયલ

મહારાષ્ટ્રના બુલઢાણામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાતા 13 લોકોના મોત થયા છે. બુલઢાણાના સિંધખેડાજામાં શુક્રવારે બપોરે 2 વાગે આ ટ્રક પલટી ખાધી હતી.

મહારાષ્ટ્રના બુલઢાણામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાતા 13 લોકોના મોત થયા છે. બુલઢાણાના સિંધખેડાજામાં શુક્રવારે બપોરે 2 વાગે આ ટ્રક પલટી ખાધી હતી. ટ્રક પર 16 લોકો બેઠેલા હતા. ઘટનામાં જીવીત 3માંથી 2 લોકોને જાલનાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની હાલત ગંભીર ગણાવવામાં આવી છે. જે હાઈવે પર આ ઘટના થઈ છે તેનું નામ હિન્દુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે સ્મૃતિ હાઈવે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, હાઈવેના તાડેગામ-દસરબીડ સેક્શનથી પસાર થતી વખતે ટ્રકની સ્પીડ ખૂબ વધારે હતી અને તેના પર વજન પણ વધારે હતું. તેથી ટ્રક બેકાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી ખાધા પછી સળિયા નીચે દબાવાના કારણે 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. દરેક મૃતક ઉત્તર પ્રદેશ અને બિહારના હતા. તેઓ મજૂરીકામ માટે મહારાષ્ટ્ર આવ્યા હતા.

Pan Card Tips: હવે મિનીટોમાં ઘરે બેસીને જ બનાવી શકાય છે પોતાનુ પાનકાર્ડ, જાણો શું છે આખી પ્રૉસેસ

Pan Card Tips: આજના સમયમાં પાન કાર્ડ જરૂરી ડૉક્યૂમેન્ટોમાં સામેલ છે. પાન કાર્ડ વિના કેટલાય સરકારી કામો, નાણાંકીય લેવડદેવડમાં તકલીફોનો સામનો કરવો પડે છે. આ બધી અનઆવશ્યક પરેશાનીઓથી બચવા માટે તમારે પાન કાર્ડને જલ્દી બનાવી લેવુ જોઇએ. જો તમે સરકારી ઓફિસમાં જઇને પાન કાર્ડ બનાવવા માટે ઇચ્છુક ના હોય તો તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન પણ બનાવી શકો છો. પાનનુ વેરિફિકેશન મિનીટોમાં પુરુ કરી શકો છો. આવો જાણીએ આ માટે શું છે પ્રૉસેસ........... 

ઓનલાઇન પાન કાર્ડ બનાવવાની પ્રૉસેસ-

સૌથી પહેલા આવકવેરા વિભાની વેબસાઇટ www.incometax.gov.in પર જાઓ. આમાં Instant PAN through Aadhaarના ઓપ્શન પર ક્લિક કરો. 
આ પછી Get New PAN અને Check Status/Download PANના બે ઓપ્શન દેખાશે. આમાંથી તમારે Get New PAN  પર ક્લિક કરવુ પડશે. 
આ પછી એક નવુ પેજ ખુલશે. આમાં પોતાનો આધાર નંબર નાંખો, અને કેપ્ચા કૉડને નોંધો. 
આ પછી તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે. 
આ ઓટીપી નાંખો અને ફરીથી પોતાનુ ઇમેઇલ આઇડી નાંખો. આ પછી પાન કાર્ડ માટે જરૂરી જાણકારી નોંધો.  
આ પછી થોડીક મિનીટોમાં તમારો પાન કાર્ડ નંબર મળી જશે અને તમે આને પીડીએફ ફોર્મેટમાં ડાઉનલૉડ કરી શકો છો. 
આ માટે તમારી વેબસાઇટ પર Check Status/Download PAN" પર ક્લિક કરવુ પડશે અને પછી પીડીએફમાં પાન કાર્ડ ડાઉનલૉડ કરી શકશો
જો તમે પાન કાર્ડની હાર્ડ કૉપી ઇચ્છો છો તો 50 રૂપિયા ચૂકવીને આને પ્રાપ્ત કરી શકો છો.

આ કરી શકે એપ્લાય-
જે લોકોની પાસે આધાર નંબર છે, તે પાન કાર્ડ માટે એપ્લાય કરી શકે છે. આ પછી તરતજ પાન નંબર મળી જશે. ઇ-પાન માટે માત્ર આધાર બેઝ્ડ કેવાઇસી પ્રૉસેસ પુરી કરવાની હોય છે, અને આ પછી તરતજ પીડીએફ ફોર્મેટામાં પાન આપી દેવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget