શોધખોળ કરો

2014 પછી 22 કરોડ અરજીઓ મળી, ફક્ત સાત લાખ લોકોને મળી નોકરી, કેન્દ્ર સરકારે સંસદમાં આપ્યો જવાબ

નોકરીઓમાં કાપને લઈને વિપક્ષના આક્ષેપો વચ્ચે સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 2014થી કેન્દ્ર સરકારમાં 7 લાખ 22 હજાર 311 પદોને નોકરી આપવામાં આવી છે.

Central Government Jobs: નોકરીઓમાં કાપને લઈને વિપક્ષના આક્ષેપો વચ્ચે સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 2014થી કેન્દ્ર સરકારમાં 7 લાખ 22 હજાર 311 પદોને નોકરી આપવામાં આવી છે. એક લેખિત જવાબમાં કાર્મિક મંત્રાલયના રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન નોકરીઓ માટે 22 કરોડથી વધુ અરજીઓ મળી હતી.

લેખિત જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2014-15માં એક લાખ 30 હજાર 423 લોકોને નોકરી મળી હતી. 2015-16માં એક લાખ 11 હજાર 807, 2016-17માં એક લાખ એક હજાર 333, 2017-18માં 76 હજાર 147, 2018-19માં 38 હજાર 100, 2019-20માં એક લાખ 47 હજાર 96, 2020-20માં 78 હજાર 555 નોકરીઓ અને 2021-2022માં 38 હજાર 850 લોકોને નોકરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષ સતત બેરોજગારી અને મોંઘવારી અંગે સરકાર પર સવાલો ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ દર એક વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાનું વચન આપીને સત્તામાં આવી હતી. વિપક્ષના આક્રમક વલણને કારણે સંસદમાં હોબાળો થયો હતો. સરકારનું કહેવું છે કે તે દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે ​​ટ્વીટ કર્યું હતું કે, 'રાજા'એ મોંઘવારી અને બેરોજગારી પર પ્રશ્નો પૂછવા બદલ 57 સાંસદોની ધરપકડ કરી અને 23 સાંસદોને સસ્પેન્ડ કર્યા. લોકશાહીના મંદિરમાં રાજા પ્રશ્નોથી ડરે છે, પણ સરમુખત્યારો સામે લડવાનું આપણે જાણીએ છીએ.

RBI MPC Meeting: હજુ વધશે લોનના હપ્તા, RBI 5 ઓગસ્ટે સતત ત્રીજી વખત રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે

Gujarat Hooch Tragedy: આ શહેરમાં લઠ્ઠાકાંડની સારવારમાં આવેલા 13 દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા, જાણો વિગત

ખુશખબર, આગામી ICC Women’s World Cup 2025 ભારતમાં યોજાશે, 9 વર્ષ બાદ મળ્યો મોકો

Googleએ લોકોના મોબાઇલમાથી ડેટા ચોરતી 30 એપ્સ પકડી, પ્લે સ્ટૉરમાંથી કરી બ્લૉક, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ..................

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget