શોધખોળ કરો
Advertisement
1 સપ્ટેમ્બરથી આ નિયમો બદલાતા આપના બજેટ પડશે માઠી અસર, જાણો કયાં નિયમ બદલાશે
1 સપ્ટેમ્બરથી કેટલાક નિયમોમાં ફેરફાર થઇ રહ્યાં છે. જેની અસર આપના બજેટ પર પડશે. ચેક ક્લિયરિંગથી માંડીને EPFના નિયમો બદલાય રહ્યાં છે.
1 સપ્ટેમ્બરથી કેટલાક નિયમોમાં ફેરફાર થઇ રહ્યાં છે. જેની અસર આપના બજેટ પર પડશે. ચેક ક્લિયરિંગથી માંડીને EPFના નિયમો બદલાય રહ્યાં છે.
ક્યા નિયમો 1 SEPથી બદલાશે?
- 1સપ્ટેમ્બરથી, જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) તમારા આધાર કાર્ડ સાથે લિંક નથી, તો તમારા એમ્પ્લોયર તમારા પ્રોવિડન્ટ ફંડ (PF) એકાઉન્ટમાં ક્રેડિટ કરી શકશે નહીં.
- 2.મોટાભાગની બેંકો 1 સપ્ટેમ્બરથી પીપીએસ લાગુ કરવા જઈ રહી છે.જેથી 1 સપ્ટેમ્બરથી 50,000 રૂપિયાથી વધુના ચેક આપવું તમારા માટે સમસ્યા બની શકે છે.
- પંજાબ નેશનલ બેંક 1 સપ્ટેમ્બર, 2021 થી બચત ખાતામાં જમા પર વ્યાજ દર ઘટાડવા જઈ રહી છે, બેંકે બચત ખાતાઓ પર વ્યાજ દર વાર્ષિક 3 ટકાથી ઘટાડીને 2.90 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.
- 1 સપ્ટેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે.
- 1 સપ્ટેમ્બરથી જ્યારે પણ નવું વાહન વેચાય ત્યારે તેનો બમ્પર-ટુ-બમ્પર વીમો ફરજિયાત કરાશે.
- 1 સપ્ટેમ્બરથી ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન મોંઘુ થઈ જશે.
- હવે 1 સપ્ટેમ્બરથી એમેઝોનથી માલ મંગાવવાનું મોંઘુ બનાવશે.
- 1 સપ્ટેમ્બરથી ગૂગલ નવી પોલીસી લાગૂ કરવા જઇ રહી છે. જેથી નકલી કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી એપ પર પ્રતિબંધ મુકવામાં આવશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement