શોધખોળ કરો

Agnipath Protest: અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શન પર પોલીસે પાઠવ્યુ સમન્સ, ધરપકડના ડરથી યુવકે કરી આત્મહત્યા

યુવકે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હિંસક અગ્નિપથ વિરોધ આંદોલનમાં પણ ભાગ લીધો હતો

Telangana Agnipath Protest:  કેન્દ્ર સરકારની નવી સૈન્ય ભરતી યોજના 'અગ્નિપથ'ને લઈને દેશભરના યુવાનોમાં ગુસ્સો હતો. આ અંગે દેશભરના યુવાનોએ વિરોધ પણ કર્યો હતો, પરંતુ ઘણી જગ્યાએ આ વિરોધ હિંસામાં ફેરવાઈ ગયો હતો.  દરમિયાન  'અગ્નિપથ'ના વિરોધના નામે 17મી જૂને તેલંગણાના સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હિંસા અને આગચંપીનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ સતત તપાસ કરી રહી હતી અને આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

એક રિપોર્ટ અનુસાર, તેલંગણામાં મહેશ નામના એક છોકરાએ સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હિંસક અગ્નિપથ વિરોધ આંદોલનમાં પણ ભાગ લીધો હતો. તેને સિકંદરાબાદ રેલ્વે પોલીસે તપાસ માટે 3 ઓગસ્ટના રોજ બોલાવ્યો હતો જેના કારણે તે ગયો હતો પરંતુ 9 ઓગસ્ટે તેણે આત્મહત્યા કરી લીધી હતી.

ધરપકડના ડરથી આત્મહત્યા

પોલીસનું કહેવું છે કે મહેશે તેના ભાઈને મેસેજ કરીને આત્મહત્યાના નિર્ણયની જાણ કરી હતી. તેનો પરિવાર સતત તેને શોધી રહ્યો હતો. મહેશના માતા-પિતાએ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે મહેશ સ્પર્ધાત્મક પરીક્ષા અને આર્મી ભરતીની તૈયારી કરી રહ્યો હતો. પોલીસ તપાસ અને ધરપકડના ડરથી તેણે આત્મહત્યા કરી લીધી હતી.

દરમિયાન પોલીસે પણ આ મામલે કેસ નોંધ્યો છે અને આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે. મહેશના પિતા વેંકટેશે તેઓની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે લૂંટ થઈ રહી હતી ત્યારે મહેશ સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હાજર હતો અને મહેશને ડર હતો કે કદાચ તેની ધરપકડ થઇ શકે છે.

SURAT: સુરતની કિરણ હોસ્પિટલે કરી મોટી જાહેરાત, આ લોકોની વિના મૂલ્યે થશે સર્જરી

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

CRIME NEWS : સરકારી યોજનાનો લાભ આપવાના નામે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણ ડોક્ટર સહીત 7 આરોપીઓની ધરપકડ

KUTCH: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ આવી વિવાદમાં, ગુજરાતના આ સંતને મળી માથું ધડથી અલગ કરવાની ધમકી

Tiranga Yatra: તિરંગા યાત્રામાં નીતિન પટેલને ગાયે અડફેટે લેતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શું કહ્યું ? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

Embed widget