શોધખોળ કરો

Agnipath Scheme: દેશભરમાં હિંસક પ્રદર્શન વચ્ચે એરફોર્સના વડાનું નિવેદન, 24 જૂનથી ભરતી પ્રક્રિયા થશે શરૂ

અગ્નિપથ યોજના સામે દેશભરમાં યુવાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી, હરિયાણા, બિહાર, બંગાળ સુધી આ પ્રદર્શન હિંસક બની રહ્યું છે

Agnipath Scheme: અગ્નિપથ યોજના સામે દેશભરમાં યુવાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી, હરિયાણા, બિહાર, બંગાળ સુધી આ પ્રદર્શન હિંસક બની રહ્યું છે. દરમિયાન એરફોર્સના વડા વીઆર ચૌધરીએ કહ્યું હતું કે ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ શુક્રવારે સવારે આ વિરોધ વચ્ચે નિવેદન આપ્યું હતું કે, સરકારે યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. અગ્નિપથ યોજના યુવાનોના હિતમાં છે અને તેની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે કહ્યું, “છેલ્લા બે વર્ષથી યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવાની તક મળી નથી.

તેમણે વધુમાં કહ્યું હતુ કે, સરકારે ઉપલી વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે નવી યોજનાથી વધુ લોકોને નોકરી મળશે.

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશના ઘણા ભાગોમાં સતત ત્રીજા દિવસે ઉગ્ર પ્રદર્શન થઇ રહ્યા છે. બિહાર, ઉત્તર પ્રદેશ બાદ તેલંગણાના સિકંદરાબાદમાં ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી છે.  આ ઘટના બાદ ચાર-પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અલીગઢમાં યમુના એક્સપ્રેસ વે પર પ્રદર્શનકારીઓએ કબજો કરી લીધો છે. બિહારના ડેપ્યુટી સીએમના ઘર પર પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો છે.

પ્રદર્શનકારીઓએ બિહારથી લઈને ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, તેલંગાણા સહિત 11 રાજ્યોમાં હંગામો મચાવ્યો હતો. બિહારના સમસ્તીપુરમાં આજે સવારે બદમાશોએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવી દીધી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget