શોધખોળ કરો

Agnipath Scheme: આ રાજ્યની વિધાનસભાએ અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રસ્તાવ પસાર કર્યો

અગ્નિપથ યોજનાનો મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી સામે પણ ઉઠાવશે

Agnipath Recruitment Scheme: પંજાબ વિધાનસભામાં કેન્દ્ર સરકારની અગ્નિપથ રક્ષા ભરતી યોજના સામે આજે ગુરુવારે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી સરકારના આ પ્રસ્તાવનો વિરોધ ભાજપના બે ધારાસભ્યો અશ્વિની શર્મા અને જાંગી લાલ મહાજને કર્યો હતો. મહત્વનું છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભા ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

પ્રધાનમંત્રી સામે આ મુદ્દો ઉઠાવશે ભગવંત માનઃ
અગ્નિપથ યોજના સામે રજૂ થયેલા આ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતી વખતે મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, તેઓ જલ્દી જ અગ્નિપથ યોજનાનો મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી સામે પણ ઉઠાવશે. અગ્નિપથ યોજનાનો વિરોધ કરતાં ભગવંત માને કહ્યું કે, આ યોજના દેશના યુવાનોની વિરોધમાં છે.

વિપક્ષના નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપસિંહ બાજવાએ પણ માંગ કરી કે, અગ્નિપથ યોજના પરત લઈ લેવી જોઈએ. અકાલી દળના ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ પણ પ્રસ્તાવનું સમર્થન કર્યું અને યોજનાને પરત લેવા માટે માંગ કરી હતી.

વય મર્યાદા 23 વર્ષ કરાઈ હતીઃ
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ ઉપર સેના, નૌસેના અને વાયુસેનામાં 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચેના યુવાનોની ભરતી કરવા માટે અગ્નિપથ યોજના લાવ્યા બાદ દેશના ઘણા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયાં હતાં. ત્યાર બાદ કેન્દ્ર સરકારે આ વર્ષે ભરતી કરવા માટે ભરતી માટેની વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી દીધી છે. મહત્વનું છે કે, આ યોજનાનો વિરોધ કરતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, ભાજપ સરકારની અગ્નિપથ યોજના એક તર્કહીન પગલું છે. જે ભારતીય સેનાની વ્યવસ્થાને તબાહ કરી દેશે.

આ પણ વાંચોઃ

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજથી Amarnath Yatra ની વિધિવત શરૂઆત, 11 ઓગસ્ટ સુધી ચાલશે યાત્રા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget