શોધખોળ કરો

મણિપુરમાં PM મોદીના પ્રવાસ પહેલા કુકી-જોની વચ્ચે સહમતિ, NH2 ખોલવાનો લેવાયો નિર્ણય

મણિપુરમાં 3 મે 2023ના રોજ મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી, રાજ્યમાં ઓછામાં ઓછા 25૦ લોકો માર્યા ગયા છે. 6૦ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. તેઓ રાહત શિબિરોમાં રહી રહ્યા છે.

13 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિઝોરમની રાજધાની આઈઝોલમાં બાહરાબી-સૈરાંગ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યા પછી પીએમ ઇમ્ફાલ પહોંચી શકે છે. મે 2023માં મણિપુર હિંસા પછી આ તેમની પહેલી મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભવિત કાર્યક્રમ મુજબ, પીએમ ઇમ્ફાલમાં કાંગલા કિલ્લાની મુલાકાત લેશે અને લગભગ 15 હજાર લોકોના જનમેદનીને  સંબોધિત કરી શકે છે. આ પછી, ચુરાચંદપુરમાં લગભગ 1૦ હજાર લોકોના મેળાવડાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

NH-2 ઓપન કરવાનો નિર્ણય

ચુરાચંદપુર ઇમ્ફાલથી લગભગ 60 કિમી દૂર છે, જ્યાં તેઓ હેલિકોપ્ટર દ્વારા જવાની અપેક્ષા છે. જોકે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. દરમિયાન, ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કુકી-ઝો કાઉન્સિલ (KZC), કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF) સાથે ત્રિપક્ષીય બેઠક યોજ્યા બાદ NH-2 ખોલવાનો નિર્ણય લીધો છે. આસામના ડિબ્રુગઢથી મિઝોરમના તુઇપાંગ સુધીનો આ હાઇવે મણિપુરની જીવનરેખા માનવામાં આવે છે કારણ કે તે માર્ગ છે, જેના દ્વારા લોકો અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં મુસાફરી કરે છે. મે 2023 ની હિંસા પછી  આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.

NH-2 ખુલવાથી લોકો અને પરિવહનને મોટી રાહત મળશે

આ કિસ્સામાં, કુકી-જો કાઉન્સિલનું કહેવું છે કે તેમના તરફથી હાઇવે બંધ કરવામાં આવ્યો ન હતો. બેઠકમાં, સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SoO) કરારને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો. આમાં, સંઘર્ષ વિસ્તારોમાંથી કેમ્પ દૂર કરવા, સંખ્યા ઘટાડવા અને નજીકના CRPF અને BSF કેમ્પમાં શસ્ત્રો જમા કરાવવા પર સંમતિ થઈ છે. NH-2 ખોલવાથી લોકોને અને પરિવહનને મોટી રાહત મળશે.

મણિપુર પ્રવાસ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ મિઝોરમ સરકારના ઘણા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે પીએમ મોદી આઈઝોલથી મણિપુર જઈ શકે છે.જો પીએમ મોદી મિઝોરમથી મણિપુર જાય છે, તો 2023 માં રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી પીએમની મણિપુરની આ પહેલી મુલાકાત હશે. મે 2023 થી મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસામાં ઓછામાં ઓછા 260 લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget