શોધખોળ કરો
Advertisement
વિમાનનું ભાડુ થશે મોંઘુ, 1 સપ્ટેમ્બરથી વધશે એવિએશન સિક્યોરિટી ફી, જાણો વિગત
સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
નવી દિલ્હી: સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક અને અંતરરાષ્ટ્રીય ઉડાણ બંનેમા એવિએએશન સિક્યોરિટી ફીમાં વધારો થશે. જેનાથી એક સપ્ટેમ્બરથી વિમાન ભાડુ મોંઘુ થશે. અધિકારીઓ મુજબ ડોમેસ્ટિક ઉડાણમાં એવિએશન સિક્યોરિટી ફી વધીને હવે 160 રૂપિયા થઈ જશે. ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં વધીને 5.2 ડૉલર થઈ જશે.
એરપોર્ટની સુરક્ષામાં ખર્ચ થાય છે એવિએશન સિક્યોરિટી ફી
એરલાઈન્સ ગ્રાહકો તરફથી ટિકિટ બુકિંગ દરમિયાન એવિએશન સિક્યોરિટી ફી વસૂલે છે અને તેને સરકારને સોંપે છે. એવિએશન સિક્યોરિટી ફીનો ઉપયોગ દેશભરમાં એરપોર્ટની સુરક્ષા માટે થાય છે. એવિએશન મિનિસ્ટ્રીએ ગત વર્ષે પણ ફીમાં વધારો કર્યો હતો.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે એર ટ્રાવેલ પણ સીમિત કરી દેવામાં આવ્યું છે. જેના કારણે એરલાઈન્સની કમાણી પર ખૂબ જ અસર પડી છે. કોરોના વાયરસના સંક્રમણની સૌથી વધુ અસર ટ્રાવેલ, ટૂરિઝમ અને એવિએશન સેક્ટર પર પડી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement