શોધખોળ કરો
Advertisement
ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ-વે પર એરફોર્સના એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ, હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ
ઈમરજન્સી લેન્ડિંગ સમયે વિમાનમાં બે પાયલટ સવાર હતા, જો કે તેઓ સુરક્ષિત છે.
નવી દિલ્હી: ગાઝિયાબાદના મસૂરી થાણા વિસ્તારમાં ડાસનામાં ગુરુવારે ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે પર એરફોર્સના એક જેટ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વિમાનને જોવા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
ટેકનીકલ ખામીના કારણે એરક્રાફ્ટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. એક્સપ્રેસ વે પર વિમાનનું લેન્ડિંગ કરાવતી વખતે વિમાનનું આગળનું પૈડુ વળી ગયું હતુ અને લેફ્ટ વિંગને પણ નુકસાન થયું હતું. ઈમરજન્સી લેન્ડિંગ સમયે વિમાનમાં બે પાયલટ સવાર હતા, જો કે તેઓ સુરક્ષિત છે.Ghaziabad: An aircraft made an emergency landing at Eastern Peripheral Expressway near Sadarpur village today, after it faced a technical problem. pic.twitter.com/ALRTCquHGA
— ANI UP (@ANINewsUP) January 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement