શોધખોળ કરો

કર્મચારીના કામના કલાકોને લઇને આકાશ અંબાણીએ આપ્યું નિવેદન, જાણો કેટલા કલાક કામ કરવાની કરી વાત

Akash Ambani: અહીં 'મુંબઈ ટેક વીક' ઈવેન્ટને સંબોધતા આકાશ અંબાણીએ કહ્યું, 'હું સમય અને કલાકોની સંખ્યાના સંદર્ભમાં થોડું અલગ વિચારૂં છું.

Akash Ambani Update: અઠવાડિયામાં 70 અને 90 કલાક કામ કરવાની ચર્ચા વચ્ચે રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ એક મોટું નિવેદન સામે આવ્યું છે. આકાશ અંબાણીએ કહ્યું કે તેમના માટે ઓફિસમાં વિતાવેલા કામના કલાકો કરતાં કામની ગુણવત્તા વધુ મહત્વની છે. દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે કામ અને પરિવાર બંને તેમના જીવનમાં સૌથી મોટી પ્રાથમિકતાઓ છે અને વ્યક્તિ માટે જીવનમાં તેની પ્રાથમિકતાઓને જાણવી ખૂબ જ જરૂરી છે.

એક સપ્તાહમાં કાર્યસ્થળ પર કેટલા કલાકો વિતાવ્યા તે અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે આકાશ અંબાણનું આ નિવેદન આવ્યું છે. અહીં 'મુંબઈ ટેક વીક' ઈવેન્ટને સંબોધતા આકાશ અંબાણીએ કહ્યું, 'હું સમય અને કલાકોની માત્રાના સંદર્ભમાં તેના વિશે અલગ જ વિચારું છું. કામના કલાકો નહિ પરંતુ હું કામની ગુણવત્તાને મહત્વ આપું છું.

ભારતીય કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સે તાજેતરના સમયમાં કામના કલાકો અંગે જુદા જુદા મંતવ્યો વ્યક્ત કર્યા છે. કેટલાકે અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની અને કુટુંબ કરતાં કામને પ્રાધાન્ય આપવાની હિમાયત કરી છે, જ્યારે અન્ય લોકોએ તે કલાકોમાંથી મેળવેલા પરિણામોની તરફેણમાં વાત કરી છે. જ્યારે એક વિભાગ સપ્તાહમાં 50 કલાકથી ઓછા કામ કરવાની તરફેણમાં છે. વાસ્તવમાં આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઈન્ફોસિસના વડા નારાયણ મૂર્તિએ કહ્યું કે ભારતીયોએ સખત મહેનત કરવી પડશે. આ રીતે દેશને આગળ લઈ જવા માટે આપણે અઠવાડિયામાં 70 કલાક કામ કરવું પડશે.

અંબાણીએ કહ્યું કે, તેમની કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોરચે માર્ગદર્શન આપવા માટે 1,000 થી વધુ ડેટા વૈજ્ઞાનિકો, સંશોધકો અને એન્જિનિયરોની એક ટીમ બનાવી છે.

તેમણે કહ્યું કે, કંપની જામનગરમાં એક ગીગાવોટ ક્ષમતાનું ડેટા સેન્ટર પણ બનાવી રહી છે, જે દેશની AI સફરમાં મદદ કરશે. આ ઉપરાંત, કંપની વ્યાપક વાતાવરણના લાભ માટે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) ઓફર કરવાનું પણ વિચારી રહી છે.                                                                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Embed widget