શોધખોળ કરો

આ વર્ષે અમરનાથ યાત્રા નહી યોજાય, કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય

કોરોનાની મહામારી વચ્ચે ચાલુ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે ચાલુ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અમરનાથ યાત્રા બોર્ડની બેઠક મળી હતી. જેમાં તમામ બોર્ડ મેમ્બરે યાત્રા ન થવી જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ અમરનાથ યાત્રાને લઈને આજે બેઠક બોલાવી હતી. લાંબી ચર્ચા બાદ સર્વસમ્મતિથી અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ શ્રી અમનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ પણ છે. અમરનાથ યાત્રા રદ્દ કરવાનું મોટું કારણ કોરોના વાયરસનાસતત વધી રહેલા કેસ છે. જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં 14650 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 254 લોકોના મોત થયા છે. 8274 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે અને 6122 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ટોપ સ્ટોરી

સપ્ટેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે આ 7 ડેસ્ટિનેશન, વરસાદમાં ખીલી ઉઠે છે કુદરતી સૌંદર્ય

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 

મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?

નિઠારી કાંડમાં નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીએ કરી આત્મહત્યા, ખાધો ગળેફાંસો

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત

100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો

8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત

ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 

Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ

સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી

Embed widget