શોધખોળ કરો

BJPની ચૂંટણી તૈયારીઓ જોરશોરમાં, આજે બંગાળમાં વર્ચ્યૂઅલ રેલીને સંબોધિત કરશે અમિત શાહ

પશ્ચિમ બંગાળ એકમમાં કેટલાય નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે, અને સીએએ અને એનઆરસી પર પાર્ટીના રૂખનો વિરોધ કરનારા નેતાજી સુભષ ચંદ્ર બોઝના સંબંધી ચંદ્રપ્રકાશ બોઝને હટાવી દેવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ આજે સવારે 11 વાગે જન સંવાદ વર્ચ્યૂઅલ રેલી રેલી દ્વારા પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓ અને લોકોને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા વર્ષની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે બીજેપી વર્ચ્યૂઅલ રેલીઓ આયોજિત કરી રહી છે. અમિત શાહ આ રેલીમાં કોરોના વાયરસ અને ચક્રવાત એમ્ફાનના ડબલ સંકટથી નિપટવામાં સત્તારૂઢ ટીએમસીની નિષ્ફળતા પર જોર આપી શકે છે. પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીએ ગયા સોમવારે પોતાની પશ્ચિમ બંગાળ એકમનુ ગઠન કર્યુ હતુ. પશ્ચિમ બંગાળ એકમમાં કેટલાય નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે, અને સીએએ અને એનઆરસી પર પાર્ટીના રૂખનો વિરોધ કરનારા નેતાજી સુભષ ચંદ્ર બોઝના સંબંધી ચંદ્રપ્રકાશ બોઝને હટાવી દેવામાં આવ્યા છે BJPની ચૂંટણી તૈયારીઓ જોરશોરમાં, આજે બંગાળમાં વર્ચ્યૂઅલ રેલીને સંબોધિત કરશે અમિત શાહ ખાસ વાત છે કે, આ પહેલાની વર્ચ્યૂઅલ રેલીએ રેકોર્ડ બનાવ્યા હતો. મીડિયા સેલના સહપ્રમુખ સંજય મયુખ અનુસાર, ફેસબુક પર બિહાર જનસંવાદ વર્ચ્યૂઅલ રેલીને 14 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા, વળી યુટ્યૂબ પર આને 1.40 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા, ટ્વીટર પર આને 66 હજારથી વધુ વ્યૂઝ મળ્યા. ટ્વીટર પર #BiharJanSanvaad હેશટેગ કન્ટીન્યૂ ટ્રેન્ડ કરી રહ્યુ હતુ, અને હેશટેગની સાથે 40 હજારથી વધુ ટ્વીટ પણ કરવામાં આવ્યા. નોંધનીય છે કે બે દિવસમાં અમિત શાહે પહેલા બિહાર અને પછી ઓડિશામાં વર્ચ્યૂઅલ રેલી યોજી હતી. સાત જૂને પહેલા અમિત શાહે બિહાર અને આઠમી જૂને ઓડિશાના કાર્યકર્તાઓને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંબોધિત કર્યા હતા.

ટોપ સ્ટોરી

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
SIR યાદીમાં નામ ન હોય તો પણ ચિંતા ન કરો, જૂના મતદારો ફોર્મ-6 ભરી શકશે: ચૂંટણી પંચની મોટી રાહત
SIR યાદીમાં નામ ન હોય તો પણ ચિંતા ન કરો, જૂના મતદારો ફોર્મ-6 ભરી શકશે: ચૂંટણી પંચની મોટી રાહત
8મું પગાર પંચ: કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે? ₹1 લાખથી વધુની કમાણીનું ગણિત સમજો
8મું પગાર પંચ: કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે? ₹1 લાખથી વધુની કમાણીનું ગણિત સમજો
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
Gold-Silver Price Today: એક ઝાટકામાં સોનામાં 3000 અને ચાંદીમાં 6900 રૂપિયાનો વધારો, ટ્રમ્પની હારની થઈ અસર
Gold-Silver Price Today: એક ઝાટકામાં સોનામાં 3000 અને ચાંદીમાં 6900 રૂપિયાનો વધારો, ટ્રમ્પની હારની થઈ અસર
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Embed widget