શોધખોળ કરો

રાજસ્થાનમાં મિગ-21 વિમાન તૂટી પડ્યું, 3 વર્ષમાં 22મી ઘટના

નવી દિલ્લી: ભારતીય વાયુસેનાના એક વધુ મિગ 21 લડાકુ વિમાન રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ક્રેશ થઈ ગયું છે. ઘટનામાં પાયલોટ સુરક્ષિત બતાવવામાં આવી રહ્યો છે. આ ઘટના એ વખતે બની, જ્યારે વિમાન લેંડ કરવાની કોશિશ કરી રહ્યું હતું. બાડમેરના માલિયોની ઢાણીની આગળ મિગ ક્રેશ થયા પછી પોલીસ અને વાયુસેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દુર્ઘટનાના કારણોની તપાસમાં વાયુસેનાની ટીમ લાગી ગઈ છે. પ્રારંભિક માહિતી પ્રમાણે, કોઈ માલહાનિના અહેવાલ મળી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાનું મિગ-21 લડાકુ વિમાનો ઘણા લાંબા સમયથી દુર્ઘટનાઓ થતી રહે છે. બે વર્ષ પહેલા સરકારે જાહેરાત પણ કરી હતી કે વર્ષ 2017 સુધી આ વિમાનોને હટાવી દેવામાં આવશે. સરકારે કહ્યું હતું કે, તેમની જગ્યા એસયૂ-30 એમકેઆઈ અને સ્વદેશ નિર્મિત એલસીએ જેવા અત્યાધુનિક વિમાનોને સેનામાં સમાવેશ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 3 વર્ષમાં 22 લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા છે. તેમાં 11 મિગ-21, 3 જગુઆર, 3 મિગ-29, 2 મિરાજ 2000 અને 1 મિગ-27 એમએલનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણાં વર્ષોમાં ભારતીય વાયુસેનાએ પોતાના બેડામાં 946 મિગ-21 વિમાનોનો સમાવેશ કર્યો છે, અને ગત 45 વર્ષોમાં 476 વિમાન વિભિન્ન દુર્ઘટનાઓમાં નષ્ટ થઈ ગયા છે. રક્ષા મંત્રાલયે પણ પોતાના રિપોર્ટમાં માન્યું હતું કે, તેમાંથી સૌથી વધુ ઘટનાઓ જૂની ટેકનિકના કારણે બની છે. અગાઉ ફેબ્રુઆરી 2013માં રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ચાંદના રેંજમાં એક લડાકુ વિમાન સુખોઈ-30 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત

Embed widget