શોધખોળ કરો

Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ

Mahakumbh:પ્રયાગરાજ મહાકુંભમાં આગ લાગવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો, શનિવારે મોડી સાંજે મહાકુંભના સેક્ટર 18માં ફરી એકવાર આગ ફાટી નીકળી હતી. જોકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

Mahakumbh Fire: પ્રયાગરાજ મહાકુંભમાં આગની ઘટનાઓ સિલસિલાવાર બની રહી છે.  શનિવારે મોડી સાંજે સેક્ટર 18માં આવેલા કલ્પવાસીઓના કેમ્પમાં આગ ફાટી નીકળી હતી. આગના કારણે બે ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા. ટેન્ટમાં રાખેલી તમામ વસ્તુઓ પણ બળીને રાખ થઈ ગઈ હતી. ઘરવખરીની ચીજવસ્તુઓ સાથે રોકડમાં રાખેલા 80 હજાર રૂપિયા પણ બળીને રાખ થઈ ગયા હતા. આ આગ સેક્ટર 18ના દાંડી સ્વામી નગરમાં રામકૃષ્ણ આશ્રમ કેમ્પમાં લાગી હતી.

 રસોડાના ગેસ પર ચા બનાવતી વખતે લીકેજના કારણે આગ લાગી હતી. આગમાં એક ભક્તને સામાન્ય ઈજા થઈ હતી. આજુબાજુના કેમ્પના લોકોએ ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો. સળગતા સિલિન્ડર પર ડોલ મૂકી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બંને ટેન્ટમાં રાખેલી તમામ ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. બંને ટેન્ટમાં નવ ભક્તો રોકાયા હતા.

4 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી

રાહતની વાત એ છે કે તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે ચાર એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી હતી. શનિવારે રાત્રે જ મહાકુંભના સેક્ટર 17માં વીજળી વિભાગના સબ સ્ટેશનમાં આગ લાગી હતી. હાઈ ટેન્શન ફ્યુઝમાં આગના કારણે અરાજકતા સર્જાઈ હતી.

જોકે, માહિતી મળતાની સાથે જ લાઇટ બંધ કરી દેવામાં આવી  હતી અને ત્યાર બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ ઓલવ્યા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. એક કલાકમાં આગની બે ઘટનાઓ નોંધાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મહાકુંભમાં આગની અનેક ઘટનાઓ બની છે. ગીતા પ્રેસના ટેન્ટમાં આગ લાગવાથી સૌથી વધુ નુકસાન થયું હતું.

ત્યારબાદ 70 થી 80 જેટલા ટેન્ટ બળીને ખાક થઈ ગયા હતા. પરંતુ આગમાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્યાર સુધી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી

આ પણ વાંચો 

મહાકુંભમાં મોતો પર ધીરેન્દ્ર શાસ્ત્રી બોલ્યા- તે મર્યા નથી, મોક્ષ મેળવી લીધો, શંકરાચાર્યએ કહ્યું- હું તેમને ધક્કો મારીને મોક્ષ આપી દઉં...

Mahakumbh 2025: શું છે સંગમ નોજ, જ્યાં સ્નાન માટે ઉતાવળીયા હતા શ્રદ્ધાળુઓ ? મહાકુંભમાં સૌથી વધુ ભીડ અહીં કેમ હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ

Embed widget