શોધખોળ કરો

ભારત-પાકિસ્તાન સરહદે મૂકાયું મુસ્લિમોના કાયદા વિરોધી બોર્ડ ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

સાઈનબોર્ડ પર લખ્યું છે, “તમે શરિયા ફ્રી વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. મહેરબાની કરીને તમારી ઘડિયાળને 1400 વર્ષ આગળ સેટ કરો”.

દેશમાં સમાન નાગરિક બિલ લાગુ કરવાની માગની વચ્ચે સોશિયલ મીડિયા પર કથિત ભારતીય સેના દ્વારા શરીયત વિરોધી મેસેજવાળા સાઈનબોર્ડની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. સાઈનબોર્ડ પર લખ્યું છે, “તમે શરિયા ફઅરી વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. મહેરબાની કરીને તમારી ઘડિયાળને 1400 વર્ષ આગળ સેટ કરો”. કેટલાક લોકોએ દાવો કર્યો કે બોર્ડ ભારત-પાક સરહદ પર જોવા મળ્યું છે. જ્યારે ભારત સરકારના સૂચના પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવતા પીઆઈબી ફેક્ટે ચેકે આ અંગે ખુલાસો કર્યો છે.

ફેક્ટે ચેકે ટ્વીટ કરીને કહ્યું કે આ દાવો ખોટો છે. PIB Fact Checkએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભારત-પાકિસ્તાન સરહદ પર 'એન્ટિ-શરિયા' સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું હોવાનો દાવો કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર ફરી રહી છે. #PIBFactCheck: આ તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવું કોઈ સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું નથી.” આ રીતે પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતી તસવીરમાં જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો છે.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

Embed widget