શોધખોળ કરો

દિલ્હી ચૂંટણીઃ ચર્ચામાં છે કેજરીવાલની સંપત્તિ, જાણો પાંચ વર્ષમાં કેટલો થયો વધારો?

ચૂંટણી સોગંદનામા અનુસાર 2015માં કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પાસે રોકડ અને એફડીમાં કુલ 15 લાક રૂપિયા હતી જે 2020માં વધીને 57 લાખ રૂપિયા થઈ ગયા છે.

નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીમાં નાત્ર અરવિંદ કેજરીવાલની ઉમેદવારી નોંધાવવું જ ચર્ચાનો વિષય નથી રહ્યું પરંતુ તેની સંપત્તિ પર પણ હવે ચર્ચા થઈ રહી છે. કેજરીવાલના ચૂંટણી સોગંદનામા અનુસાર તેની સંપત્તિ અંદાજે દોઢ કરોડ રૂપિયા વદી છે. વર્ષ 2015ના ચૂંટણી સોગંદનામા અનુસાર કેજરીવાલની સંપત્તિ 2 કરોડ 9 લાખ 85 હજાર 336 રૂપિયા હતી જે હવે 2020માં વધીને 3 કરોડ 40 લાખ રૂપિયા થઈ ગઈ છે. ચૂંટણી સોગંદનામા અનુસાર 2015માં કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પાસે રોકડ અને એફડીમાં કુલ 15 લાક રૂપિયા હતી જે 2020માં વધીને 57 લાખ રૂપિયા થઈ ગયા છે. પાર્ટીના એક પદાધિકારી અનુસાર સ્વૈચ્છિક સેનાનિવૃત્તિ લાભ એટલે કે વીઆરએસ તરીકે સુનીતા કેજરીવાલને 32 લાખ રૂપિયા અને એફડી મળી બાકીની તેની બચત છે. 2015માં કેજરીવાલની પાસે રોકડ અને એફડી 2 લાખ 36 હજાર રૂપિયા હતા જે 2020માં વધીને 9 લાખ 65 હજાર રૂપિયા થઈ ગયા છે. કેજરીવાલની પત્નીની સ્થાવર મિલકતમાં કોઈ ફેરફાર નથી થયો. જ્યારે કેજરીવાલની સ્થાવર મિલકત 92 લાખ રૂપિયાથી વધીને 177 લાખ રૂપિયા થઈ ગઈ છે. 2015 અને 2020ના સોગંદનામા અનુસાર કેટલી છે કેજરીવાલની સંપત્તિ
 સંપત્તિનું વિવિરણ 2015 2020
કેજરીવાલની પાસે રોકડ 15 હજાર 12 હજાર
પત્ની પાસે રોકડ 10 હજાર 9 હજાર
આશ્રિત પાસે રોકડ 1 હજાર 1 હજાર
કુલ 26 હજાર 22 હજાર
કેજરીવાલ બેંકમાં જમા 2.11 લાખ 9.82 લાખ
પત્ની બેંકમાં જમા 5.58 લાખ 23.06 લાખ
આશ્રિત બેંકમાં જમા 30 હજાર 38 હજાર
કુલ 7.98 લાખ 33.26 લાખ
માત્ર પત્ની પાસે Mutual Fund 36 હજાર 15.31 લાખ
કાર પત્નીના નામે --- मारूति बलिनो – 6.20 લાખ
માત્ર પત્ની પાસે Gold 300 ગ્રામ, 9 લાખ 320 ગ્રામ, 12 લાખ
માત્ર પત્ની પાસે ચાંદી 400 ગ્રામ, 24 હજાર 1 કિલો, 40 હજાર
જમીન (કેજરીવાલના નામે) ગાજિયાબાદા, યૂપી – 55 લાખ સિવની, હરિયાણા – 37 લાખ ગાજિયાબાદ, યૂપી – 1.4 કરોડ સિવની, હરિયાણા – 37 લાખ
રહેણાંક મકાન (પત્નીના નામે) ગુરુગ્રામ, હરિયાણા – 1 કરોડ ગુરુગ્રામ, હરિયાણા – 1 કરોડ
લોન (પત્નીના નામે) 30 લાખ બેંકમાંથી 11 લાખ સંબંધીઓ પાસેથી કોઈ લોન નહીં
કુલ 2,09,85,336 3,44,42,870

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Embed widget