શોધખોળ કરો

Assam BJP Candidates List 2021: ભાજપે આસામ ચૂંટણીને લઈ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

BJP Candidates List 2021: આસામ વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

BJP Candidates List 2021: આસામ વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલ ગત વખતની જેમ જ માજુલીથી અને હેમંત બિસ્વા શર્મા બાલુકબરી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે આજે 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે 11 હાલના ધારાસભ્યોને ટિકિટ નથી આપી.
આસામમાં ભાજપ આસામ ગણ પરિષદ અને યૂનાઈટેડ પીપુલ્સ પાર્ટી લિબરલ સાથે ગઠબંધનન કરી ચૂંટણી લડી રહ્યું છે. ગઠબંધન કરાર મુજબ ભાજપ 92, એજીપી 26 અને યૂપીપીએલ 8 બેઠકો પર ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારોના નામ પર મંથન માટે ગુરુવારે દિલ્હીમાં ભાજપ કેંદ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના કેંદ્રીય ચૂંટણી સમિતિના સદસ્યો હાજર રહ્યા હતા. આસામમાં કુલ 126 વિધાનસભા બેઠકો પર 27 માર્ચથી ત્રણ તબક્કામાં મતદાન થશે. મતગણતરી 2જી મેના દિવસે કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

Embed widget