શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
149 વર્ષ બાદ ગુરુપૂર્ણિમાની રાત્રે આકાશમાં સર્જાયુ અદભૂત દ્રશ્ય, તસવીરોમાં જુઓ ચંદ્રગ્રહણનો નજારો
ભારતમાં મોટાભાગે દરેક જગ્યાએ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળ્યો, અમદાવાદ, મુબંઇ, જયપુર, લખનઉ, કોલકત્તા અને ભોપાલ સહિતના વિસ્તારોમાં અદભૂત નજારો દેખાયો
નવી દિલ્હીઃ ગઇરાત્રે આકાશમાં ચંદ્રગ્રહણનુ અદભૂત દ્રશ્ય સર્જાયુ, દુનિયાભરમાં આ ચંદ્રગ્રહણ દેખાયુ હતુ. ખાસ વાત એ છે કે 149 વર્ષ બાદ દુનિયાએ આ નજારો દેખ્યો કેમકે 1870માં પહેલીવાર આવો મહાસંયોગ બન્યો હતો જેમાં ગુરુપૂર્ણિમાંના દિવસે ચંદ્રગ્રહણ લાગ્યુ હતુ. દુનિયાના મોટા ભાગોમાં રાત્રે લગભગ દોઢ વાગ્યે આ નજારો દેખાયો હતો. ઉત્તરીય સ્કેંડિનેવિયાને છોડીને આખા યુરોપ અને પૂર્વોત્તરને છોડીને એશિયાએ ચંદ્રગ્રહણ જોયુ. આંશિક ચંદ્રગ્રહણ 2 કલાકને 59 મિનીટ સુધી રહ્યુ હતુ. અહીં તેની કેટલીક તસવીર છે...
ભારતમાં મોડી રાત્રે 1.32 વાગે આંશિક ચંદ્રગ્રહણ દેખાયુ.
ભારતમાં અષાઢ પૂર્ણિમાની રાત્રે ચંદ્રગ્રહણ દેખાયુ, અષાઢ પૂર્ણિમાના દિવસે જ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે, આ કારણે ભારમાં ચંદ્રગ્રહણને વિશેષ મહત્વ મળ્યુ હતુ.
ભારતમાં મોટાભાગે દરેક જગ્યાએ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળ્યો, અમદાવાદ, મુબંઇ, જયપુર, લખનઉ, કોલકત્તા અને ભોપાલ સહિતના વિસ્તારોમાં અદભૂત નજારો દેખાયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion