PM મોદીની દેશવાસીઓને અપીલ, કહ્યું- અયોધ્યા મામલે SC નો જે પણ ચુકાદો આવે શાંતિ જાળવો
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ આવતીકાલે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે.

પીએમ મોદીએ ત્રણ ટ્વિટ કર્યાં છે. અન્ય એક ટ્વીટમાં લખ્યું કે સુપ્રીમ કોર્ટનો જે પણ ચુકાદો આવશે. તે કોઈની હાર-જીત નથી. દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ અને એકતા જાળવી રાખો.अयोध्या पर कल सुप्रीम कोर्ट का निर्णय आ रहा है। पिछले कुछ महीनों से सुप्रीम कोर्ट में निरंतर इस विषय पर सुनवाई हो रही थी, पूरा देश उत्सुकता से देख रहा था। इस दौरान समाज के सभी वर्गों की तरफ से सद्भावना का वातावरण बनाए रखने के लिए किए गए प्रयास बहुत सराहनीय हैं।
— Narendra Modi (@narendramodi) November 8, 2019
देश की न्यायपालिका के मान-सम्मान को सर्वोपरि रखते हुए समाज के सभी पक्षों ने, सामाजिक-सांस्कृतिक संगठनों ने, सभी पक्षकारों ने बीते दिनों सौहार्दपूर्ण और सकारात्मक वातावरण बनाने के लिए जो प्रयास किए, वे स्वागत योग्य हैं। कोर्ट के निर्णय के बाद भी हम सबको मिलकर सौहार्द बनाए रखना है।
— Narendra Modi (@narendramodi) November 8, 2019
અયોધ્યા વિવાદ પર SC આવતીકાલે આપશે ચુકાદો, UPમાં ત્રણ દિવસ સ્કૂલ-કૉલેજો બંધअयोध्या पर सुप्रीम कोर्ट का जो भी फैसला आएगा, वो किसी की हार-जीत नहीं होगा। देशवासियों से मेरी अपील है कि हम सब की यह प्राथमिकता रहे कि ये फैसला भारत की शांति, एकता और सद्भावना की महान परंपरा को और बल दे।
— Narendra Modi (@narendramodi) November 8, 2019





















