શોધખોળ કરો

'શહેરોથી વધુ ગામમાં ઇન્ટરનેટ યુઝર', ડિઝિટલ ક્રાંતિમાં ભારત સૌથી આગળ, 6G વિઝન ડોક્યુમેન્ટ લોન્ચના અવસર પર બોલ્યા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વિજ્ઞાન ભવનના મંચ પર 6G વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કર્યું હતું

PM Modi On 6G Launch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વિજ્ઞાન ભવનના મંચ પર 6G વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કર્યું હતું. જેની સાથે દેશમાં 6G ટેસ્ટ બિડ શરૂ થશે. આમાં 6Gની સ્પીડનું પરીક્ષણ કરવામાં આવશે.

આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, ઈન્ટરનેટ ક્રાંતિમાં ભારતે દુનિયાના તમામ મોટા દેશોને પાછળ છોડી દીધા છે. શહેરો કરતા વધુ ગામડાઓમાં ઈન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે. દેશના ખૂણે ખૂણે ડિઝિટલ શક્તિ કેવી રીતે પહોંચી રહી છે તેનો આ પુરાવો છે. દેશના ખૂણે ખૂણે ડિઝિટલ શક્તિ કેવી રીતે પહોંચી રહી છે તેનો આ પુરાવો છે.

પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં બનાવવામાં આવી રહેલા દરેક પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ડેટા લેયરને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહ્યા છે. ધ્યેય એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સંબંધિત દરેક સંસાધનોની માહિતી એક જ જગ્યાએ મળી રહે. તમામ  હિતધારક પાસે રિયલ ટાઇમ ઇર્ફોમેશન હોય.

આજનો ભારત ડિજિટલ ક્રાંતિના આગલા પગલા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે ભારત વિશ્વનો સૌથી ઝડપી 5G રોલઆઉટ દેશ છે. માત્ર 120 દિવસમાં 125થી વધુ શહેરોમાં 5G શરૂ કરવામાં આવ્યું છે. 5G સેવા દેશના લગભગ 350 જિલ્લાઓમાં પહોંચી ગઈ છે. આગામી કેટલાક વર્ષોમાં 6G રોલઆઉટ માટે આ મુખ્ય આધાર બનશે.

'આ ભારતની ટેકનોલોજીનો દાયકો છે'

પીએમ મોદીએ કહ્યું, ભારતનું ટેલિકોમ અને ડિઝિટલ મોડલ સરળ, સુરક્ષિત, પારદર્શક છે. આજે અમે 5G રોલઆઉટના 6 મહિના પછી જ 6G વિશે વાત કરી રહ્યા છીએ. આ ભારતનો આત્મવિશ્વાસ દર્શાવે છે. આજે અમે અમારા વિઝન ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યું છે.  5G ની શક્તિની મદદથી ભારત સમગ્ર વિશ્વની કાર્ય સંસ્કૃતિને બદલવા માટે ઘણા દેશો સાથે કામ કરી રહ્યું છે. હવે ભારત વિશ્વમાં ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનવા તરફ આગળ વધી રહ્યો છે.

ટોપ સ્ટોરી

'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
Embed widget