શોધખોળ કરો
Advertisement
બિહાર વિધાનસભા 16 ઓગસ્ટે વિશેષ સત્ર બોલાવીને પાસ કરશે જીએસટી બિલ
નવી દિલ્લી: બિહાર વિધાનસભા 16 ઓગસ્ટે જીએસટી બિલ પાસ કરશે. તેના માટે વિધાનસભાનો એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે. હાલના દિવસોમાં કોઈ પણ બિલ પાસ કરાવવા માટે બિહાર વિધાનસભા દ્ધારા બોલાવવામાં આવનાર આ પહેલું એકદિવસીય વિશેષ સત્ર હશે.
ગત અઠવાડિયે રાજ્યસભામાં જીએસટી બિલ પાસ થવા બદલ મુખ્યમંત્રી નીતિશ કુમારે કેંદ્રીય નાંણામંત્રી અરૂણ જેટલીએ સમજાવ્યા હતા કે તેમની સરકાર જલ્દીમાં જલ્દી આ બિલને રાજ્યમાં પાસ કરશે.
ઉલ્લેખનીય છે કે અસમ વિધાનસભાએ ગુરુવારે વસ્તુ અને સેવાકર (જીએસટી) સંવિધાન સંશોધન કાયદાને સર્વસમંતિથી પાસ કર્યું. તેવી રીતે આખા દેશમાં એક સમાન અપ્રત્યક્ષ કર વ્યવસ્થાના પ્રાવધાનવાળા જીએસટી બિલને લાગૂ કરનાર આ પહેલું રાજ્ય બન્યું હતું. હવે બિહાર દ્ધારા વિશેષ સત્ર બોલાવીને આ બિલ પાસ કરાવ્યા પછી આ બિલને લાગૂ કરનાર દેશનું બીજું રાજ્ય બની ગયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement