શોધખોળ કરો

‘સાંપ તમારા ઘરમાં ઘૂસી ગયો છે’, - બીજેપીના કયા મોટા નેતાએ નીતિશને સાંપ કહીને ટ્વીટ કર્યુ...........

ગિરીરાજ સિંહે કહ્યું કે, નીતિશ કુમારનો પોતાનો એજન્ડા છે. તેમને એજન્ડા છે દેશના પીએમ બનવાનુ, પરંતુ પીએમ પદની જગ્યા ભારતમાં ખાલી નથી.

Bihar New Government: બિહારમાં કાલે આખા દિવસે રાજકીય ઉથલપાથલની વચ્ચે નીતિશ કુમાર (Nitish Kumar) બીજેપી (BJP)ને છોડી દીધી, અને આરજેડી (RJD) ની સાથે આવી ગયા. આજે બપોરે મહાગંઠબંધન સરકારના શપથ ગ્રહણ સમારોહ છે. એકબાજુ નીતિશ કુમારના આ મોટા નિર્ણય પર સવાલો ઉઠી રહ્યાં છે, તો બીજીબાજુ કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે (Union Minister Giriraj Singh) નીતિશ કુમાર આરોપ લગાવ્યો છે. તેમને એક કટાક્ષ કરતુ ટ્વીટ કર્યુ છે જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. 

ગિરીરાજ સિંહે નીતિશ કુમારને સાંપ ગણાવ્યા છે, નીતિશને પીએમ પદના લાલચી ગણાવ્યા છે. તેમને નીતિશ પર પ્રહાર કરતા કહ્યું- નીતિશ કુમાર કા કહી પે નિગાહે ઔર કહીં પે નિશાના થા, નજર હતી પીએમ ખુરશી પર. એનડીએને જનતાએ મત આપ્યા હતા, અને તેમને વિશ્વાસઘાત કર્યો. તેમને બીજા એક ટ્વીટમાં કહ્યું- નીતિશ પોતાના દમ પર સીએમ નથી બની શકતા, પીએમ બનવાનુ સપનુ જોઇ રહ્યાં છે.

ગિરીરાજ સિંહે કહ્યું કે, નીતિશ કુમારનો પોતાનો એજન્ડા છે. તેમને એજન્ડા છે દેશના પીએમ બનવાનુ, પરંતુ પીએમ પદની જગ્યા ભારતમાં ખાલી નથી. આ ઉપરાંત ગિરીરાજ સિંહે પોતાના ટ્વીટર હેન્ડલ પર લાલૂ પ્રસાદ યાદવના વર્ષ 2017નુ ટ્વીટ શેર કરતા લખ્યું- સાંપ તમારા ઘરમાં ઘૂસી ગયો છે. ખરેખરમાં લાલૂ યાદવે પોતાના 2017ના ટ્વીટમાં નીતિશ કુમારને સાંપ કહ્યો હતો. લાલુએ 2017ના ટ્વીટમાં લખ્યું હતુ.- નીતિશ સાંપ છે, જેમ સાંપ કાંચળી કાઢે છે, તેમ જ નીતિશ પણ કાંચળી કાઢે છે, અને દર 2 વર્ષમાં સાંપની જેમ નવી ચામડી ધારણ કરી લે છે. કિસી કો શક?'

આ પણ વાંચો......... 

World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી

Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત

Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક

Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ

School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 

Embed widget