શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં આજથી શરતો સાથે શાળાઓ શરૂ થઈ, જાણો વિગત

કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં શાળાઓ બંધ છે. છેલ્લા છ મહીના કરતા વધારે સમયથી સ્કૂલ બંધ છે.

પટના: કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં શાળાઓ બંધ છે. છેલ્લા છ મહીના કરતા વધારે સમયથી સ્કૂલ બંધ છે. કોરોના મહામારીના માહોલ વચ્ચે બિહારમાં આજથી સરકારી અને ખાનગી શાળાઓ શરૂ થઈ ગઈ છે. શાળાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ સ્કૂલમાં નિયમિત કક્ષાઓનું સંચાલન હાલ બંધ રહેશે. ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓ શાળાએ જઈને શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. પરંતુ તેના માટે વિદ્યાર્થીઓના વાલીની સહમતી જરૂરી છે. શાળાઓમાં બાળકોને પરાણે નહીં બોલાવી શકાય. જો કે કોરોના મહામારીને કારણે મોટાભાગની ખાનગી શાળાઓએ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓમાં આ નિર્ણય વાલીઓ તરફથી મળેલા ફીડબેકના આધારે નિર્ણય લીધો છે. સરકારી શાળાઓમાં પણ જયાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને કોઈ ગતિવિધિ હશે તો વિદ્યાર્થીઓને નહીં બોલાવવામાં આવે. શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ એક વિદ્યાર્થીને માત્ર બે દિવસ આવવાની જ સૂચના આપવામાં આવી છે. શાળાએ આવતા વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. સેનિટાઈઝરની વ્યવસ્થા શાળાએ કરવાની રહેશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

દિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે બાદ હવે ઉદ્ધવ ઠાકરે બોલ્યા, 'મારું પણ નામ...'
દિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે બાદ હવે ઉદ્ધવ ઠાકરે બોલ્યા, 'મારું પણ નામ...'
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
BRICS બાદ દુનિયાના આ નેતાઓની બગડી તબિયત, જાણો MEAએ શું કર્યો ખુલાસો
BRICS બાદ દુનિયાના આ નેતાઓની બગડી તબિયત, જાણો MEAએ શું કર્યો ખુલાસો
PM Modi's Birthday: જ્યાં PM મોદી ચા વેચતા હતા, હવે ત્યાં કઈ વસ્તુની છે દુકાન
PM Modi's Birthday: જ્યાં PM મોદી ચા વેચતા હતા, હવે ત્યાં કઈ વસ્તુની છે દુકાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Embed widget