શોધખોળ કરો

મહારાષ્ટ્ર બાદ ભાજપને ઝારખંડમાં ઝટકો, AJSU સાથે ગઠબંધન તૂટ્યું

ભાજપ ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં એકલા મેદાનમાં ઉતરશે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર બાદ ભારતીય જનતા પાર્ટીને ઝારખંડમાં ઝટકો લાગ્યો છે. ઝારખંડમાં 18 વર્ષો સુધી ભાજપ સાથે ગઠબંધન કરનાર ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયને ગઠબંધન (AJSU) તોડવાનો નિર્ણય લીધો છે. હવે ભાજપ ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં એકલા મેદાનમાં ઉતરશે. 53 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી ચૂકેલી ભાજપ બાકીની 27 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારી કે છે. જ્યારે એક અપક્ષ ઉમેદવારનું પાર્ટી સમર્થન કરશે. નોંધનીય છે કે ભાજપ અને આજસૂ વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને સહમતિ બની શકી નહોતી ત્યારબાદ પાર્ટીએ ગુરુવારે નિર્ણય લીધો હતો કે ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડશે. ભાજપે રાજ્યની કુલ 81 વિધાનસભા બેઠકોમાંથી 53 ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂક્યું છે જ્યારે આજસૂએ પણ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આજસૂથી અલગ થનાર ભાજપ  ઝારખંડમાં એકલી જોવા મળી રહી છે. આ કારણ છે કે આ ચૂંટણીમાં સત્તા ધારી એનડીએ પુરી રીતે વિખેરાઇ ગઇ છે. બિહારમાં ભાજપ સાથે મળીને સરકાર ચલાવનાર જેડીયુ અહી એકલા હાથે ચૂંટણી લડી રહી છે જ્યારે કેન્દ્ર સરકારમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટીએ પણ બેઠકોની વહેંચણી મુદ્દે નારાજ થઇને 50 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

ટોપ સ્ટોરી

Weather Forecast: 25થી 27 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી

રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'

Cyclone Arnab: ચક્રવાત અર્નબથી ઓડિશા-આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ, દેશના અનેક રાજ્યોમાં એલર્ટ 

'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ

આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર

8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 

Embed widget