શોધખોળ કરો

BJP સાંસદ અનંત કુમાર હેગડેએ કહ્યું- મહાત્મા ગાંધીનું સ્વતંત્રતા સંગ્રામ નાટક હતું, દેશને સત્યાગ્રથી આઝાદી નથી મળી

અનંત કુમાર હેગડે હંમેશા પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. થોડા મહિના પહેલા તેમમે એક નિવેદન આપીને પોતાની જ પાર્ટી ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી દધી હતી.

નવી દિલ્હીઃ મંત્રી અને ભાજપ સાંસદ અનુત કુમાર હેગડે ફરી એક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે, આ વખતે તેણે મહાત્મા ગાંધી પર નિશાન સાધતા તેના સ્વતંત્રતા આંદોલનને નાટક ગણાવ્યું છે. તેમણે એ સવાલ પણ કર્યો કે ભારતમાં ‘આવા લોકો’ને ‘મહાત્મા’ કેવી રીતે કહેવામાં આવે છે. બેંગલુરુમાં શનિવારે એક રેલીને સંબોધિત કરતાં સમગ્ર સ્વતંત્રતા આંદોલનને અંગ્રોજીની સહમતિ અને સમર્થનની સાથે સ્ટેજ કરવામાં આવ્યું. સાથે જ તેમણે કહ્યું, ‘તેમાંથી કોઈપણ તથાકથિત નેતાનો પીલસે માર ન માર્યો. તેમનું સ્વતંત્રતા આંદોલન એક મોટું નાટક હતું. આંદોલન અંગ્રેજોની મંજૂરી સાથે કરવામાં આવ્યું. એ વાસ્તવિક લડાઈ ન હતી.’ તેમણે મહાત્મા ગાંધીની ભુખ હડતાળ અને સત્યાગ્રહને પણ નાટક ગણાવ્યા છે. BJP સાંસદ અનંત કુમાર હેગડેએ કહ્યું- મહાત્મા ગાંધીનું સ્વતંત્રતા સંગ્રામ નાટક હતું, દેશને સત્યાગ્રથી આઝાદી નથી મળી તેમણે કહ્યું, કોંગ્રેસનું સમર્થન કરમારા લોકોનું કહેવું છે કે, ભારતને ભુખ હડતાળ અને સત્યાગ્રહને કારણે આઝાદી મળી છે. આ ખોટું છે. અંગ્રેજો સત્યગ્રહને કારણે દેશ છેડીને નથી ગયા. અંગ્રેજોએ પરેશાન થઈને આઝાદી આપી હતી. ઈતિહાસ વાંચવા પર મારું લોહી ઉકળી ઉઠે છે. આવા લોકો આપણા દેશમાં મહાત્મા બની જાય છે.’ નોંધનીય છે કે, અનંત કુમાર હેગડે હંમેશા પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. થોડા મહિના પહેલા તેમમે એક નિવેદન આપીને પોતાની જ પાર્ટી ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી દધી હતી. તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં દેવન્દ્ર ફડણવીસે રાતે જે રીતે એનસીપી નેતા અજિત પવાર સાથે મળીને સવારે રાજ્યમાં સરકાર બનાવી હતી તેની પાછળ 40 હજાર કરોડ રૂપિયા હતા. તેમણે કહ્યું હતું કે ફડણવીસે રાજ્યના ખજાનામાંથી ચાલીસ હજાર કરોડ રૂપિયા લઈને કેન્દ્રને આપ્યા હતા. ભાજપ સાંસદે કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસ 80 કલાક સીમ રહ્યા હતા અને એટલા જ કલાકમાં તેમણે આ કામ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

Embed widget