શોધખોળ કરો

AAP ધારાસભ્ય પર લાંચ લેવાનો આરોપ, નોકરી આપવાના બહાને પડાવ્યા 90 લાખ રૂપિયા

નવી દિલ્લી: દિલ્લીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સરિતા સિંહ પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. પાર્ટીના જ એક મુસ્લિમ નેતાએ નોકરીના બદલામાં નવ લાખ રૂપિયા લેવાનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી છે. તેના જવાબમાં સરિતાએ આરોપોને ખોટા બતાવતા મુસ્લિમ નેતા વિરુદ્ધ ફર્જીવાડેની ફરિયાદ પોલીસને કરી છે. આમ આદમી પાર્ટીના એક પોસ્ટરના એક કિનારે આપ ધારાસભ્ય સરિતા સિંહની તસ્વીર છે તો બીજી બાજુ પાર્ટીના લધુમતી કમિટિના વિધાનસભા અધ્યક્ષ શકીલ અહમદની છે. પરંતુ આ શકીલ અહમદે સરિતા પર નોકરીની લાલચ આપીને 9 લાખ રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે. 2 શકીલના પ્રમાણે, ત્રણ લોકોને સરકારી નોકરી આપવાનો વાયદો કરીને સરિતા સિંહે પૈસા લીધા હતા. પરંતુ ન તો નોકરી મળી કે ન તો પૈસા પાછા મળી રહ્યા છે. ઉપરથી બીજા પૈસા માંગવાની ધમકી આપે છે. પોલીસે તેમની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી દીધી છે. યૂપીના રાયબરેલીની રહેવાસી સરિતા સિંહ 2015ની ચૂંટણીમાં રોહતાસ નગર સીટથી જીતી હતી. સરિતાએ ગત વર્ષે ગોપાલ રાયના ઓએસડી સાથે લગ્ન કર્યા હતા. ગયા વર્ષે તેના પર પોલીસ વાળા સાથે મારપીટ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે.

ટોપ સ્ટોરી

આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?

Richest CM: દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ, તેમની પાસે કેટલી છે સંપત્તિ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન

ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ

Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક

IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો

Embed widget