શોધખોળ કરો

Cabinet Decisions: મોદી કેબિનેટે બાયોફ્યુઅલ પોલિસીમાં સંશોધનને આપી મંજૂરી, જાણો અન્ય શું નિર્ણય લીધા

Cabinet Decisions: મોદી કેબિનેટની આજે મળેલી બેઠકમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે બાયોફ્યુઅલ 2018 પરની રાષ્ટ્રીય નીતિમાં સુધારાને મંજૂરી આપી છે.

Cabinet Decisions: મોદી કેબિનેટની આજે મળેલી બેઠકમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે બાયોફ્યુઅલ 2018 પરની રાષ્ટ્રીય નીતિમાં સુધારાને મંજૂરી આપી છે. આ અંતર્ગત ઇથેનોલનું ઉત્પાદન વધશે. ઉત્પાદન વધારવા માટે ઘણા વધુ પાકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલમાં ઇથેનોલને 20% સુધી મિશ્રિત કરવાનો લક્ષ્યાંક હવે 2030ને બદલે 2025-26 સુધી વધારવામાં આવ્યો છે.

આ સાથે, કેન્દ્રીય કેબિનેટે બુધવારે જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એકમો અને તેમની પેટાકંપનીઓને બંધ કરવા, ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે નિર્ણય લેવાની સત્તા આપી હતી. જાહેર ક્ષેત્રની અન્ડરટેકિંગ અથવા હોલ્ડિંગ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે હાલમાં અમુક સત્તાઓ છે જેના હેઠળ તેઓ નાણાકીય સંયુક્ત સાહસો અથવા સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ સ્થાપવા માટે ઇક્વિટી રોકાણ કરી શકે છે, જો કે તેની પણ ચોક્કસ નેટ એસેટ મર્યાદાઓ છે.  પરંતુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે પેટાકંપનીઓ અથવા એકમો અથવા સંયુક્ત સાહસોમાં હિસ્સો ફડચામાં લેવાની અથવા વિનિવેશ કરવાની સત્તા નથી, જોકે કેટલીક મહારત્ન કંપનીઓ પાસે એટલી મર્યાદિત શક્તિ છે કે તેઓ પેટાકંપનીઓમાં અમુક હિસ્સાનું વિનિવેશ કરી શકે છે.

સંયુક્ત સાહસમાં હિસ્સાના વેચાણ માટે, પેટાકંપનીઓ અથવા એકમોને સમાપ્ત કરવા અથવા તેમના કેટલાક હિસ્સાના વેચાણ અથવા વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કેબિનેટની મંજૂરી જરૂરી છે.

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે જાહેર ક્ષેત્રના ઉપક્રમો, હોલ્ડિંગ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સશક્ત બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે તેઓ પેટાકંપની/યુનિટ/જોઇન્ટ વેન્ચરમાં વિનિવેશ કરવાની, તેને શરૂ કરવાની પ્રક્રિયાની ભલામણ કરી શકે છે.”

આ પણ વાંચોઃ

Hardik Patel Resigns: હાર્દિક પટેલના રાજીનામા બાદ વાયરલ થયું તેનું બે વર્ષ જૂનું ટ્વિટ, જાણો શું લખ્યું હતું

Tomato Price Increased: લીંબુ બાદ હવે ટામેટાના ભાવમાં આવ્યો ઉછાળો, 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થયો ભાવ 

IPL 2022: ‘હીરોમાંથી ઝીરો’ કેવી રીતે બની ગઈ રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ? જાણો ત્રણ મોટા કારણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget