શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કોરોના વાયરસને લઈને કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન, હવે 14 નહીં માત્ર આટલા દિવસ જ રહેવું પડશે આઈસોલેશનમાં, જાણો વિગતે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ નવી માર્ગદર્શિકા અનુસાર, હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ રહેશે અને દર્દીઓને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોનાવાયરસનો ચેપ સતત વધી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ -19 દર્દીઓને લઈને એક નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે (Revised Guidelines for Mild or Asymptomatic Covid-19 Patients) કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ નવી માર્ગદર્શિકા અનુસાર, હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ રહેશે અને દર્દીઓને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

કોરોના દર્દીઓના હોમ આઇસોલેશન માટે નવી માર્ગદર્શિકા

- ડૉક્ટરની સલાહ પર વૃદ્ધ દર્દીઓ માટે હોમ આઇસોલેશનની મંજૂરી છે.

- હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ રહેશે, જેના માટે યોગ્ય વેન્ટિલેશન જરૂરી છે.

- દર્દીને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ.

- દર્દીને વધુને વધુ પ્રવાહી લેવાની સલાહ.

- જે દર્દીઓને એચઆઇવી છે, જેનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે અથવા કેન્સરથી પીડિત છે, તો ડૉક્ટરની સલાહ પછી જ હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે.

- એસિમ્પ્ટોમેટિક અને હળવા-લાક્ષણિક દર્દીઓ, જેમની ઓક્સિજન સંતૃપ્તિ 93% થી વધુ છે, તેઓને હોમ આઇસોલેશનની મંજૂરી છે.

- હોમ આઇસોલેશનમાં રહેતા હળવા અને એસિમ્પટમેટિક દર્દીઓએ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવું પડશે, જેઓ જરૂર પડ્યે સમયસર તેમની તપાસ કરી શકે છે અને હોસ્પિટલની પથારીઓ મેળવી શકે છે.

- દર્દીને સ્ટેરોઇડ્સ લેવાની મનાઈ છે. આ સિવાય ડૉક્ટરની સલાહ વિના સીટી સ્કેન અને છાતીનો એક્સ-રે કરાવવાની પણ મનાઈ છે.

- હોમ આઇસોલેશનમાં 7 દિવસ સુધી પોઝિટિવ આવ્યા બાદ અને સતત 3 દિવસ સુધી તાવ ન આવતાં, હોમ આઇસોલેશન પર વિચાર કરવામાં આવશે અને ફરીથી ટેસ્ટની જરૂર રહેશે નહીં.

દેશમાં કોરોના કેસ 

દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Embed widget