શોધખોળ કરો

Covid Recovery: કોવિડ બાદ ચેસ્ટ થેરેપી કેમ છે જરૂરી, જાણો કઇ તકલીફમાં થાય છે રાહત

કોરોના પછી, ઘણા દર્દીઓના ફેફસામાં કફની ફરિયાદો જોવા મળે છે. આ સ્થિતિમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. જમા કફ દૂર કરવા માટે દવાઓ પણ આપવામાં આવે છે, પરંતુ દવા વગર છાતીની ફિઝીયોથેરાપીથી જમા કફને લાળને સરળતાથી બહાર લાવી શકાય છે. ચેસ્ટ થેરેપી બાદ શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી અને ફેફસાનાં સંક્રમણને ઝડપથી રિકવર કરી શકાય છે.

કોવિડના દર્દીઓ રિકવરી બાદ સંપૂર્ણ સ્વસ્થ થવા માટે  ફિઝીયોથેરાપીનો સહારો  લે છે. નિષ્ણાતો કહે છે કે કોવિડના ગંભીર સંક્રમણથી  બહાર આવેલા દર્દીઓનું  ઓક્સિજન લેવલ વધારવાામાં અને ફેફસાની રિકવરીમાં ચેસ્ટ ફિઝિયોથેરેપી ખૂબ જ મહત્વની સાબિતથઇ રહી છે. આ થેરેપીથી મોટી સંખ્યામાં દર્દી સાજા થઇ રહ્યાં છે. ચેસ્ટ થેરેપીથી ફેફસાના ઇન્ફેકશમાં  રિકવરી આવવાની સાથે ઓક્સિજન લેવલ પણ અપ થઇ રહ્યું છે. 

ડોક્ટરના મત મુજબ ચેસ્ટ ફિઝિયોથેરેપીથી છાતીની અંદર જમા કફ અને સૂકા કફના કારણે શ્લાસ લેવામાં તકલીફ થાય છે. આપ કેટલીક એક્સરસાઇઝ સરળતાથી ઘરે કરી શકો છો. તો જાણીએ ઘરે જાતે કરી શકાય તેવી બ્રિથિંગ એક્સરસાઇઝ કઇ-કઇ છે. 

ડાયાફ્રામિક બ્રિથિંગ  એક્સરસાઇઝ
આ એકસરસાઇઝ કરવાથી હાર્ટ રેટ કમ અને બ્લડ પ્રેશનર નોર્મલ રહે  છે. તેને કરવાની યોગ્ય રીત સમજવી જરૂરી છે. સૌથી પહેલા જમીન પર સૂઇ જાવ. હવે માથુ અને ઘૂંટણ નીચે તકિયો રાખી દો. ખભાને રિલેક્સ કરો અને એક હાથ પેટ પર રાખો. બીજો હાથ છાતી પર રાખો. હવે આપને 2 સેકેન્ડ સુધી નાસથી શ્વાસ લેવાનો છે. આવું કરવાથી પેટની માંસપેશીમાં ખેચાણ આવે છે. હવે મોથી શ્વાસ છોડો અને પેટની હવાના બહાર કાઢો.

પર્સ્ડ લિપ બ્રિથિગ એકસરસાઇઝ
આ એક્સરરાઇઝ કરવાથી એરવેને ખુલવામાં મદદ મળે છે. સૌથી પહેલા આરામદાયક પોઝિશનમાં બેસી જાવ. હાથોને સાાથળ પર રાખો. હવે નાકથી શ્વાસ લો. ફેફસાની બદલે શ્વાને પેટમાં ભરો. હવે હોઠથી સિટી વગાડતા શ્વાસને બહાર કાઢો

ટોપ સ્ટોરી

ડ્રાઇવિંગ લાઇસન્સ પર કેન્દ્ર સરકારનો મોટો પ્રસ્તાવ: ₹200 ની ફી માફ, જાણો કોને થશે ફાયદો

2 વર્ષની બાળકીએ તબલા વગાડી લોકોને કર્યા મંત્રમુગ્ધ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ

Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ

વિડિઓઝ

Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ

IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

PM સૂર્ય ઘર યોજના: માત્ર ₹5400માં ઘરની છત પર લાગશે સોલાર સિસ્ટમ? જાણો કોને મળશે લાભ
PM સૂર્ય ઘર યોજના: માત્ર ₹5400માં ઘરની છત પર લાગશે સોલાર સિસ્ટમ? જાણો કોને મળશે લાભ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી

Embed widget