શોધખોળ કરો

Weather Alert: દેશના આ રાજ્યોમાં 15 નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી, IMDએ જાહેર કર્યું એલર્ટ

Weather Alert:ઉત્તર ભારતમાં, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઠંડીના સંકેતો સાથે તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. IMD મુજબ  દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે.  નવેમ્બરના મધ્ય સુધીમાં ઠંડીનું જોર વધશે

Weather Alert: ઉત્તર ભારતમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે ઠંડીનો અહેસાસ વધશે. છઠના તહેવારે ઠંડીમાં  વધારો થવાની ધારણા છે.

દેશમાં મૌસમનો મિજાજ

દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ ચાલુ છે. IMD એ આ રાજ્યોમાં પાણી ભરાવા અને ટ્રાફિકમાં વિક્ષેપની ચેતાવણી આપી છે. તમિલનાડુમાં કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને મદુરાઈમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતાવણી જાહેર કરવામાં આવી છે. કર્ણાટકના કોડાગુ અને દક્ષિણ કન્નડમાં કરા અને ભારે પવનની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારો

કર્ણાટક અને કેરળના ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે ટ્રાફિકને અસર થઈ છે. કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ અને પથાનમથિટ્ટામાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે ઇડુક્કી, પલક્કડ અને થ્રિસુરમાં ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે.

તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના

ઉત્તર ભારતમાં, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઠંડીના સંકેતો સાથે તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. IMD મુજબ  દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે.  નવેમ્બરના મધ્ય સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા ઠંડીનું જોર વધવાની શક્યતા છે.  15 નવેમ્બર પછી આ રાજ્યોમાં  તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.

પહાડી વિસ્તારોમાં હિમવર્ષા

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે. આ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં હવામાન વધુ ઠંડું થઈ ગયું છે. બરફથી ઢંકાયેલા પહાડો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ઉત્તર ભારતમાં ઠંડીને કારણે IMDએ રહેવાસીઓને એલર્ટ રહેવાની સલાહ આપી છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં પાણી ભરાયેલા રસ્તાઓ અને સંભવિત પાવર કટ વિશે જાગૃત રહેવાનું સૂચન કરવામાં આવ્યું  છે. ઉપરાંત, ઠંડા હવામાન પ્રત્યે સંવેદનશીલ વ્યક્તિઓ, જેમ કે બાળકો અને વૃદ્ધોને, ગરમ કપડાં પહેરવા અને સવાર અને સાંજના સમયે બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
HMPV વાયરસથી  મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે  ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત
HMPV વાયરસથી મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત
આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક
આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક
Embed widget