શોધખોળ કરો

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી માહિતી

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અહેમદ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી તેની માહિતી આપી છે.

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ હજારો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અહેમદ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી તેની માહિતી આપી છે. અહેમદ પટેલે જણાવ્યું કે તેમણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહેમદ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, મને કોવિડ 19 પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં જે લોકો મારી સાથે નજીકના સંપર્કમાં આવ્યા હતા તેને હું સેલ્ફ આઇસોલેશનમાં રહેવા માટે વિનંતી કરું છું."
ઉલ્લેખનીય છે કે દેશભરમાં અનલોક-5ની ગાઈડલાઈન જાહેર થઈ ગઈ છે. જોકે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક એક લાખને નજીક પહોંચી ગયો છે. 98678 લોકોના આ વાયરસના કારણે જીવ ગયા છે. સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય

ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ

ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ

વિડિઓઝ

Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?
Baldevji Thakor : PM મોદીને મળ્યાની ચર્ચા પર બળદેવજી ઠાકોરનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો

શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી

India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત

અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
UN on Death Penalty: UNમાં મૃત્યુદંડ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, આ દેશોએ અગાઉ લીધો હતો નિર્ણય?

અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર

Embed widget