શોધખોળ કરો

રાજનાથ સિંહના નિવેદન બાદ કૉંગ્રેસે લોકસભામાંથી કર્યું વૉકઆઉટ, સરકાર પર સાધ્યું નિશાન

ભારત-ચીન સીમા વિવાદના મદ્દે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદન બાદ કૉંગ્રેસના સભ્યોએ કેટલાક પ્રશ્નોનો જવાબ માંગ્યો હતો.

નવી દિલ્હી: સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન ભારત-ચીન સીમા વિવાદના મદ્દે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદન બાદ કૉંગ્રેસના સભ્યોએ સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું. રાજનાથ સિંહના એક નિવેદન બાદ કૉંગ્રેસે કેટલાક પ્રશ્નોનો જવાબ માંગ્યો હતો. તેના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, સદનમાં સહમતિ બની છે કે, જ્યારે કોઈ લોક મહત્વના વિષય પર મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવે તો તેના પર કોઈ પ્રશ્ન પૂછવામાં ન આવે. એવામાં પ્રશ્નોના જવાબ નહીં આપવાના વિરોધમાં કૉંગ્રેસના સભ્યોએ સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું. લોકસભામાં કૉંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ કહ્યું, “અમારા નેતા અધીર રંજન ચૌધીર અમારા સૈનિકો સાથે એકજૂટતાનો સંદેશ આપવા માંગતા હતા અને ચીનને કડક ચેતવણી આપવા માંગતા હતા, જેથી તે આપણા ધૈર્યની પરીક્ષા ન લે. દુર્ભાગ્યથી સરકારને લાગે છે કે, માત્ર તેઓ જ સેનાના સમર્થનમાં બોલી શકે છે. ” રાજનાથ સિંહે કહ્યું હતું કે, રાજનાથ સિંહે કહ્યું કે, સરહદ વિવાદ એક ગંભીર મુદ્દો છે, તેનો ઉકેલ શાંતિપૂર્ણ વાતચીતથી નીકળશે. તેમણે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે પોતાના સિદ્ધાંતો પર સહમતિ બની છે કે, બન્ને પક્ષોએ એલએસીનું સન્માન અને કડકાઈથી તેનું પાલન કરવું જોઈએ. કોઈ પણ પક્ષે યથાસ્થિતિનું ઉલ્લંઘનનો પ્રયાસ ન કરવો જોઈએ અને બન્ને પક્ષોને પણ તમામ સમજૂતીઓનું પાલન કરવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ

ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget