શોધખોળ કરો

દેશમાં કોરોના વાયરસના એક દિવસમાં રેકોર્ડ 11 લાખથી વધુ ટેસ્ટિંગ, અત્યાર સુધી કેટલા કરાયા ટેસ્ટ ? જાણો

દેશમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા વધીને 38,53,406 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 67,376 પર પહોંચી ગયો છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ સતત વધારવામાં આવી રહ્યું છે, જેથી કોરોનાથી સંક્રમિતોની જલ્દી ઓળખ થઈ શકે. ગઇકાલે બુધવારે એક દિવસમાં રેકોર્ડ 11 લાખ 72 હજાર 179 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 55 લાખ 09 હજાર 380 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. આઈસીએમઆરના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતમાં પ્રતિ દિન ટેસ્ટિંગની ક્ષમતા 10 લાખને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ટ્વીટ કરીને કહ્યું કે, “ભારતમાં ટેસ્ટિંગ મામલે અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,70,000થી વધુ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા. વ્યાપક ક્ષેત્રોમાં સમયય સમય પર નિરંતર ટેસ્ટિંગનું ઉચ્ચ સ્તર બનાવી રાખવા સંક્રમિતનોની જલ્દી ઓળખ કરી અને સંક્રમિતોને આઈસોલેશન કરવા તથા હોસ્પિટલમાં ભર્તી કરવાની સુવિધા હોય છે. જેનાથી મૃત્યુદરમાં ઘટાડો થાય છે. ” ભારતમાં કોવિડ-19ના કારણે મૃત્યુદર ઘટીને 1.75 ટકા થઈ ગયો છે, જ્યારે દેશમાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને 77.09 ટકા થઈ ગયો છે. દેશમાં 8 લાખ 15 હજાર 538 એક્ટિવ કેસ છે, જે તમામ કેસના 21.16 ટકા જેટલા છે. આરોગ્ય મંત્રાલયના સવારે આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 83,883 કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 38,53,406 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 67,376 પર પહોંચી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget