શોધખોળ કરો

મંગળવારે 13 રાજ્યોમાં પહોંચી કોરોના રસી, જાણો પ્રથમ ડોઝ આપ્યાના કેટલા દિવસ બાદ અસર શરૂ થશે

સ્વદેશી વેક્સીન કોવિક્સિનના 56 લાખ ડોઝ પણ સરકારે મંગળવારે સાંજે મેળવી લીધા હતા.

મંગળવારથી દેશભરમાં કોરોના સામેની લડાઈનો શુભારંભ થયો છે. સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે અને પહેલા જ દિવસે 13 રાજ્યોમાં કોરોનાની રસી પહોંચી હતી. કડક સુરક્ષા વચ્ચે પૂણેની સીરમ ઈંસ્ટીટ્યુટમાંથી હવાઈ માર્ગે દેશના 13 રાજ્યોમાં કોરોનાની રસીના 55 લાખ ડોઝ પહોંચાડવામાં આવ્યા હતા. સ્વદેશી વેક્સીન કોવિક્સિનના 56 લાખ ડોઝ પણ સરકારે મંગળવારે સાંજે મેળવી લીધા હતા. દેશમાં 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વકર્સને રસી આપવાની શરૂઆત થશે. ડીસીજીઆઈએ કોરોનાની બે રસીઓને ઈમરજંસી વપરાશ માટે મંજૂરી આપી છે. ત્યારે હાલ તો લોકોને કઈ રસી લેવી તેનો વિકલ્પ આપવામાં નહીં આવે. 28 દિવસના અંતરે રસીના બે ડોઝ અપાશે અને તે 14 દિવસે અસરકારક બનશે. તો ઝાડયસ, કેડિલા, ફાઈઝર, સ્પુતનિક સહિતની રસીઓ પણ ક્લિનિકલ ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે. આગામી દિવસોમાં આ રસીઓને પણ ઈમરજંસી વપરાશની મંજૂરી આપવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત

110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!

Embed widget