શોધખોળ કરો

Coronavirus: ભાજપ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રી થયા કોરોનાથી સંક્રમિત, ટ્વિટ કરીને ખુદ આપી જાણકારી, જાણો વિગત

તેમણે ટ્વિટ કરીને લખ્યું, થોડા દિવસો પહેલા કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ એક સપ્તાહથી મારા નિવાસ સ્થાને કોરન્ટાઈન હતો. છેલ્લા બે દિવસથી કોરોનાના થોડા લક્ષણ જણાયા બાદ આજે કોરોના ટેસ્ટ કરાવ્યો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શિમલાઃ ભાજપ શાસિત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરનો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી ખુદ તેમણે ટ્વિટર પર આપી હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જયરામ ઠાકુર ઘરમાં જ આઇસોલેટ થયા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, થોડા દિવસો પહેલા કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ એક સપ્તાહથી મારા નિવાસ સ્થાને કોરન્ટાઈન હતો. છેલ્લા બે દિવસથી કોરોનાના થોડા લક્ષણ જણાયા બાદ આજે કોરોના ટેસ્ટ કરાવ્યો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરોની સલાહ પર હું મારા સરકારી નિવાસ સ્થાને આઇસોલેટ છું.
આ પહેલા હિમાચલ પ્રદેશના શહેરી વિકાસ મંત્રી સુરેશ ભારદ્વાજનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ 2 ઓક્ટોબરથી હોમ કોરન્ટાઈન છે. હિમાચલ પ્રદેશમાં કોરોનાના 2,687 એક્ટિવ કેસ છે. જ્યારે 14,471 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે. રાજ્યમાં 250 લોકોના કોરોનાથી મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 66,732 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા અને 816 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 71,20,539 પર પહોંચી છે. જેમાંથી 8,61,853 એક્ટિવ કેસ છે અને 61,49,536 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1,09,150 પર પહોંચ્યો છે. તમિલની આ જાણીતી એક્ટ્રેસ કોંગ્રેસ છોડીને ભાજપમાં થઈ સામેલ, સોનિયા ગાંધીને પત્ર લખીને કરી હતી આ વાત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Items Banned In Air Travel: વિમાનમાં આ ફળ લઈ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
Items Banned In Air Travel: વિમાનમાં આ ફળ લઈ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
દેશના 20 રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડશે: આગામી 48 કલાકમાં ક્યાંક ભારે વરસાદ-કરા તો ક્યાંક હીટવેવની આગાહી
દેશના 20 રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડશે: આગામી 48 કલાકમાં ક્યાંક ભારે વરસાદ-કરા તો ક્યાંક હીટવેવની આગાહી

વિડિઓઝ

BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
Ahmedabad Police | અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Embed widget