શોધખોળ કરો

તિરંગાના રંગથી રંગાયો સ્વિટઝરલેન્ડનો આલ્પ્સ પર્વત, PM મોદીએ કહ્યું- કોરોના વિરુદ્ધની લડાઈમાં આપણે બધા સાથે છીએ

સ્વિટઝરલેન્ડના આલ્પ્સના મેટરહોર્ન પર્વત પર ભારતના તિરંગાને રોશનીથી પ્રદર્શિત કર્યો હતો.

નવી દિલ્હી: સમગ્ર વિશ્વભરના દેશો હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યાં છે. કોરોના સંકટના કારણે ભારતમાં પણ લોકાડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોના સંકટને જોતાં ભારત સરકારે જે રીતે ઝડપથી નિર્ણયો લીધા છે તેની પ્રશંસા વિશ્વ આરોગ્ય સંગઠન અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ જેવા સંગઠનો પણ કરી ચૂક્યા છે. ત્યારે સ્વિટઝરલેન્ડે પણ ભારતની અનોખી રીતે પ્રશંસા કરી છે. સ્વિટઝરલેન્ડના આલ્પ્સના મેટરહોર્ન પર્વત પર ભારતના તિરંગાને રોશનીથી પ્રદર્શિત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની મહામારી સામે લડવા અને લોકડાઉન દરમિયાન લોકોની મદદ કરવા માટે વિભિન્ન મંત્રાલયોના પ્રયત્નોની પ્રશંસા કરતા શનિવારે કહ્યું કે માનવતા ચોક્કસપણે કોરોના વાયરસની મહામારી સામે જીતશે. સ્વિટઝરલેન્ડમાં ભારતીય દૂતાવાસના ટ્વીટને રિટ્વીટ કરતા મોદીએ લખ્યું કે, “દુનિયા કોવિડ-19 વિરુદ્ધ સાથે મળીને લડાઈ લડી રહી છે. માનવતા ચોક્કસપણે આ મહામારીથી ઉભરી આવશે.”
સ્વિટઝરલેન્ડમાં ભારતીય દૂતાવાસના ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, “હજાર મીટરથી મોટા આકારના ભારતીય તિરંગાને સ્વિટઝરલેન્ડના જરમેન્ટમાં મેટરહાર્ન પર્વત પર પ્રદર્શિત કરવામાં આવ્યો. જે કોવિડ-19 વિરુધ્ધ લડાઈમાં તમામ ભારતીય સાથે એકજૂટતા માટે છે. આ ભાવના માટે આભાર જરમેન્ટ પર્યટન.”
વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક

IPL 2025 ફરી શરૂ થશે તો મેદાનો બદલાઇ જશે, હવે આ શહેરોમાં રમાશે મેચો ? સામે આવી મોટી જાણકારી

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની હડતાળ યથાવત, 17 કરોડની છેતરપિંડી કરનાર બેની ધરપકડ

પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Donald Trump: ભારત-પાકિસ્તાનને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક્સ પર કરી આવી પોસ્ટ, જુઓ વીડિયોમાંAhmedabad: અમદાવાદની તાજ હોટલને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની પાકિસ્તાનથી ધમકી | Abp AsmitaGujarat Rain Forecast: આગામી ત્રણ દિવસ રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ભયંકર આગાહીMonsoon Entry News: કેરળમાં પાંચ દિવસ પહેલા ચોમાસાના આગમનના એંધાણ, ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
IPL 2025 ફરી શરૂ થશે તો મેદાનો બદલાઇ જશે, હવે આ શહેરોમાં રમાશે મેચો ? સામે આવી મોટી જાણકારી
IPL 2025 ફરી શરૂ થશે તો મેદાનો બદલાઇ જશે, હવે આ શહેરોમાં રમાશે મેચો ? સામે આવી મોટી જાણકારી
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની હડતાળ યથાવત, 17 કરોડની છેતરપિંડી કરનાર બેની ધરપકડ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની હડતાળ યથાવત, 17 કરોડની છેતરપિંડી કરનાર બેની ધરપકડ
પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
ગરમીમાં ઘટ્યા Suzuki બાઇકના ભાવ, કંપની આપી રહી છે ફ્રી વોરંટી અને કેશબેક ઓફર, જાણો સંપૂર્ણ વિગતો

જમ્મુમાં LoC પાસે પાકિસ્તાનના ફાયરિંગમાં BSFનો જવાન શહીદ, સાત ઇજાગ્રસ્ત

ભૂલથી પણ ના કરતા આ એક ભૂલ, નહીં તો બંધ થઇ જશે રાશન કાર્ડ

BCCI એ વિરાટ કોહલીને કેપ્ટન..., ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીને લઈ સામે આવ્યું મોટું રહસ્ય

Embed widget