શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus: દિલ્હીમાં આજે કેટલા પોઝિટિવ કેસ નોંધાયા ? જાણો વિગત
દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં એક જ દિવસમાં 412 લોકોનો વધારો થયો છે.
![Coronavirus: દિલ્હીમાં આજે કેટલા પોઝિટિવ કેસ નોંધાયા ? જાણો વિગત Coronavirus Pandemic: 412 new COVID19 positive cases have been reported in Delhi in a day Coronavirus: દિલ્હીમાં આજે કેટલા પોઝિટિવ કેસ નોંધાયા ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/26211520/corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી રોજના 6500થી વધારે કેસ નોંધાય છે. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે.
દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં એક જ દિવસમાં 412 લોકોનો વધારો થયો છે. રાજયમાં કોરોનાથી મૃત્યુઆંક 288 પર પહોંચ્યો હોવાનું દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
દેશમાં કોરોના સંક્રમિતો રાજ્યોમાં દિલ્હી મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત પછી ચોથા ક્રમે છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14,465 પર પહોંચી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)