શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: દેશના 17 રાજ્યોમાં 174 દર્દી, કયાં કેટલા જુઓ સંપૂર્ણ યાદી
દેશમાં સંક્રમણના કુલ 174 કેસ નોંધાયા છે. જેમાં 25 વિદેશીઓ સામેલ છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથે-સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. બુધવારે દેશભરમાં સંક્રમણના 28 નવા કેસ નોંધાયા છે એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે છે. આજ સવારથી અત્યાર સુધીમાં કોરોનાના 3 નવા કેસ સામે આવ્યા છે. મુંબઈમાં બે મહિલાઓ અને છત્તસીગઢમાં એકને કોરોનાની પુષ્ટી થઈ છે. આ રીતે દેશમાં સંક્રમણના કુલ 174 કેસ નોંધાયા છે. જેમાં 25 વિદેશીઓ સામેલ છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. ભારત સરકાર તરફથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, ફેલાવાને રોકવા માટે પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પણ સરકાર પરત લાવી રહી છે. અત્યાર સુધીમાં કયા રાજ્યમાં કેટલા કેસ નોંધાયા જુઓ વિગતવાર યાદી...
રાજ્ય પોઝિટિવ કેસ (ભારતીય) પોઝિટિવ કેસ (વિદેશી) ડિસ્ચાર્જ મોત- 1. દિલ્હી 10 1 2 1 2. હરિયાણા 4 1 4 - 3. કેરળ 25 2 3 4. રાજસ્થાન 5 2 3 5. તેલંગણા 10 2 1 6. ઉત્તરપ્રદેશ 16 1 5 7. લદાખ 8 - - 8. તમિલનાડૂ 2 - - 9. જમ્મુકાશ્મીર 4 - - 10. પંજાબ 3 - - 1 11. કર્ણાટક 13 - - 1 12. મહારાષ્ટ્ર 47 3 - 1 13. આંધ્ર પ્રદેશ 1 - - 14. ઉત્તરાખંડ 1 - - 15. ઓરિસ્સા 1 - -
- 16. પ. બંગાળ 1 - -
- 17. છત્તીસગઢ 1 - - 146 25 14 4
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement